ઓક્ટોબર 2, 2025 6:45 પી એમ(PM) ઓક્ટોબર 2, 2025 6:45 પી એમ(PM)
14
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હડતાળના ચોથા દિવસે હિંસક અથડામણ જારી – 21 લોકોના મોત.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હડતાળના ચોથા દિવસે હિંસક અથડામણ જારી - 21 લોકોના મોત. સ્થાનિક મીડિયાએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં હિંસક અથડામણ ચાલુ છે, જેમાં ત્રણ પોલીસકર્મીઓ સહિત નવ લોકો ઘાયલ થયા છે. સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ -JAAC ના કેન્દ્રીય નેતા શૌક...