આંતરરાષ્ટ્રીય

નવેમ્બર 9, 2025 9:17 એ એમ (AM)

views 43

રશિયાએ ગતરાત્રે યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી કરેલા હુમલામાં સાત લોકો માર્યા ગયા અનેક ઇજાગ્રસ્ત

રશિયાએ સમગ્ર રાત્રિ દરમ્યાન યુક્રેન પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં સાત લોકો માર્યા ગયા. બે પરમાણુ પાવર પ્લાન્ટના સબસ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યા. યુક્રેનના વિદેશમંત્રી એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે આ હુમલા પૂર્વયોજિત હતા અને રશિયા જાણી જોઈને યુરોપમાં પરમાણુ સુરક્ષાને જોખમમાં મૂકી ર...

નવેમ્બર 8, 2025 1:21 પી એમ(PM)

views 32

અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવોલ હેઠળ H-1B વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે 175 કિસ્સાઓની તપાસ શરૂ કરી.

અમેરિકામાં, ટ્રમ્પ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફાયરવોલ નામની નવી પહેલ હેઠળ H-1B વિઝા કાર્યક્રમના સંભવિત દુરુપયોગ અંગે 175 કિસ્સાઓની તપાસ શરૂ કરી છે. આ પ્રયાસ વિઝા સિસ્ટમનો કથિત રીતે દુરુપયોગ કરતી કંપનીઓને લક્ષ્ય બનાવે છે, જે યુએસ કંપનીઓને IT, એન્જિનિયરિંગ અને આરોગ્યસંભાળ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી ક...

નવેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)

views 33

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં 20 ટન માનવતાવાદી સહાય પહોંચાડી.

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ 20 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ...

નવેમ્બર 6, 2025 2:10 પી એમ(PM)

views 46

પ્રકૃતિ સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘે વિશ્વ વારસા સ્થળની તેની નવીનતમ વૈશ્વિક સમીક્ષામાં કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનને “ગૂડ” રેટિંગ આપ્યું.

પ્રકૃતિ સંરક્ષણના આંતરરાષ્ટ્રીય સંઘ -IUCN એ તાજેતરમાં કુદરતી વિશ્વ વારસા સ્થળની તેની નવીનતમ વૈશ્વિક સમીક્ષામાં કાંચનજંઘા રાષ્ટ્રીય ઉદ્યાનને "ગૂડ" રેટિંગ આપ્યું છે. આ રેટિંગ મેળવનાર આ એકમાત્ર ભારતીય ઉદ્યાન છે, જ્યારે પશ્ચિમ ઘાટ અને સુંદરવન જેવા અન્ય મહત્વપૂર્ણ વિસ્તારો ગંભીર ચિંતાઓનો સામનો કરી રહ્યા ...

નવેમ્બર 6, 2025 2:08 પી એમ(PM)

views 30

શટડાઉનને કારણે અમેરિકામાં આવતીકાલથી 40 મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ ઓપરેશન્સમાં 10 ટકાનો ઘટાડો.

સરકાર દ્વારા શટડાઉન 36મા દિવસમાં પ્રવેશતાં એર ટ્રાફિક કંટ્રોલ ઓપરેશન્સ પર વધતા દબાણને ટાંકીને, યુએસ આવતીકાલથી 40 મુખ્ય એરપોર્ટ્સ પર ફ્લાઇટ ઓપરેશન્સમાં 10 ટકાનો ઘટાડો કરશે, એમ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ ગઈકાલે જણાવ્યું હતું. સાવચેતીના પગલા તરીકે વર્ણવવામાં આવેલા આ પગલાથી દરરોજ 3,500 થી 4,000 ...

નવેમ્બર 6, 2025 9:33 એ એમ (AM)

views 33

ટ્રમ્પ દ્વારા 100થી વધુ દેશોની આયાત પર ટેરિફ નક્કી કરવાની કાયદેસરતા પર અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને શંકા

અમેરિકાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપ્યો છે. 1977ના આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમનો ઉપયોગ કરીને વેપાર ખાધ ઓછી થાય અને અમેરિકામાં વધુ ઉત્પાદન થાય તે માટે 100થી વધુ દેશોની આયાત પર એકપક્ષીય ટેરિફ નક્કી કરવાની ટ્રમ્પની કાર્યવાહીની કાયદેસરતા પર શંકા વ્યક્ત ...

નવેમ્બર 5, 2025 7:37 પી એમ(PM)

views 30

રશિયાએ પરમાણુ ઉર્જાથી ચાલનારી આગામી પેઢીની ક્રૂઝ મિસાઈલનું નિર્માણ શરૂ કર્યું

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું, રશિયાએ પરમાણુ ઉર્જાથી ચાલનારી આગામી પેઢીની નૌકા એટલે કે, ક્રૂઝ મિસાઈલનું નિર્માણ શરૂ કરી દીધું છે. ક્રૅમલિન ખાતે હથિયાર ઉત્પાદકોના પુરસ્કાર સમારોહમાં શ્રી પુતિને કહ્યું, પરમાણુ શસ્ત્ર લઈ જવામાં સક્ષમ હથિયાર રશિયા અને 21-મી સદી માટે ઐતિહાસિક મહત્વ ધરાવે ...

નવેમ્બર 5, 2025 1:33 પી એમ(PM)

views 33

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે ગંભીરતાથી ચર્ચા થઇ રહી હોવાનું જણાવતું અમેરિકા.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિશે ખૂબ જ સકારાત્મક અને સુદ્રઢ હોવાનું અનુભવે છે. તેઓ ગઈકાલે ભારત-અમેરિકા સંબંધો પરના એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પ...

નવેમ્બર 5, 2025 1:28 પી એમ(PM)

views 35

ફિલિપાઇન્સમાં તાજેતરમા આવેલા વિનાશક વાવાઝોડામાં અત્યાર સુધી 66ના મોત.

ફિલિપાઇન્સમાં આ વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડામાંના એકમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે, કારણ કે મધ્ય ફિલિપાઇન્સમાં આ વર્ષે આવેલા સૌથી મોટા વાવાઝોડામાં સેબુના સમગ્ર શહેરો સહિત મોટા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં મોટાભાગના લોકો મૃત્યુ પામ્યા છે.

નવેમ્બર 4, 2025 1:28 પી એમ(PM)

views 33

રોમાનિયાએ દર વર્ષે 30 હજાર કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની તૈયારી દર્શાવી

રોમાનિયાએ દર વર્ષે 30 હજાર કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની તૈયારી દર્શાવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને રોમાનિયાના શ્રમ, પરિવાર, યુવા અને સામાજિક એકતા મંત્રી પેટ્રે-ફ્લોરિન મેનોલ વચ્ચે બુકારેસ્ટમાં થયેલી બેઠક દરમિયાન રોમાનિયાએ કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની ત...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.