ઓક્ટોબર 12, 2025 2:12 પી એમ(PM) ઓક્ટોબર 12, 2025 2:12 પી એમ(PM)
13
રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના પ્રદેશમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જવાબ તાલિબાન દળો દ્વારા કરાવ્યા બાદ ઓછામાં ઓછા 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના પ્રદેશમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જવાબ તાલિબાન દળો દ્વારા કરાવ્યા બાદ ઓછામાં ઓછા 15 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા અન્યને પકડી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગઈકાલે રાત્રે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર તીવ...