એપ્રિલ 16, 2025 8:02 પી એમ(PM)
2
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ, જિલ્લા પ્રમુખોને જવાબદારી આપી તેમના હાથ વધુ મજબૂત કરવા અનુરોધ કર્યો.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા કાર્યકર્ત...