એપ્રિલ 25, 2025 7:49 પી એમ(PM) એપ્રિલ 25, 2025 7:49 પી એમ(PM)
10
કેન્દ્ર સરકારે કહ્યું કે વકફ અધિનિયમ, 1995 માં સુધારા કાયદાના દુરુપયોગને રોકવાના ઉદ્દેશ્યથી કરાયા
કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કહ્યું છે કે વકફ અધિનિયમ, 1995 માં સુધારા વકફ કાયદાના દુરુપયોગને રોકવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યા છે, જેના કારણે સરકારી મિલકતો પર અતિક્રમણ થઈ રહ્યું હતું. આ ઉપરાંત, દેશમાં વક્ફ બોર્ડનું યોગ્ય વહીવટ અને સંચાલન થાય અને તેઓ પારદર્શિતા સાથે કામ ...