જૂન 26, 2025 7:43 પી એમ(PM) જૂન 26, 2025 7:43 પી એમ(PM)
22
ભારતે S.C.O.ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કર્યો.
ભારતે ચીનના છિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠન- S.C.O.ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કરી દીધો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું, ભારત સંયુક્ત દસ્તાવેજની ભાષાથી સંતુષ્ટ નથી. આ દસ્તાવેજમાં સરહદ પાર આતંકી પ્રવૃત્તિઓનો કોઈ ઉલ્લેખ નથી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ દ્વારા સંયુક...