જુલાઇ 14, 2025 7:42 પી એમ(PM) જુલાઇ 14, 2025 7:42 પી એમ(PM)
19
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે જણાવ્યું હતું કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. બેઇજિંગમાં તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથેની બેઠક દરમિયાન પ્રારંભિક ટિપ્પણી કરતા ડૉ. જયશંકરે કહ્યું કે બંને દેશોએ છેલ્લા નવ મહિનામાં દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં સારી પ્રગતિ...