માર્ચ 6, 2025 9:39 એ એમ (AM)

views 10

પાકિસ્તાનમાં અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા.

પાકિસ્તાનમાં, ગઈકાલે અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે, ખુઝદારના નાલ બજારમાં પાર્ક કરેલી મોટરબાઈકમાં IED બ્લાસ્ટ કરાયો હતો. નાલ પોલીસે પત્રકારોને જણાવ્યું કે, ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે.વિસ્ફોટમાં કેટલાક વાહનો પણ...

માર્ચ 6, 2025 9:37 એ એમ (AM)

views 11

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર – ચીને અમેરિકાને ચેતવણી આપી , તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારા મામલે વળતો પ્રહાર કરતાં ચીને અમેરિકાને ચેતવણી આપી કે, તે કોઈપણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે.ટ્રમ્પ દ્વારા તમામ ચીની માલ પર વધુ ટેરિફ લાદવામાં આવ્યા બાદ વિશ્વના બે ટોચના અર્થતંત્રો વેપાર યુદ્ધની નજીક પહોંચી ગયા છે. ચીને યુએસ કૃષિ ઉત્પાદનો પર 10-15% ટેરિફ લાદ...

માર્ચ 6, 2025 9:32 એ એમ (AM)

views 6

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 24.4 ટકાથી બમણું થઈને 48.8 ટકા થયું.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 24.4 ટકાથી બમણું થઈને 48.8 ટકા થયું છે.લોકોમાં રોકાણ' થીમ પર બજેટ પછીના વેબિનારને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેના લોકો છે. તેમણે ઉમેર્યું કે, દસ નવી કર્મચારી રાજ્ય વીમા નિ...

માર્ચ 6, 2025 9:29 એ એમ (AM)

views 9

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું.

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું કે, અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

માર્ચ 6, 2025 9:26 એ એમ (AM)

views 12

ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં, ભારતના આયુષ શેટ્ટીનો શાનદાર વિજય.

ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં, ભારતના 19 વર્ષીય આયુષ શેટ્ટીએ સિંગાપોરના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂ પર શાનદાર વિજય મેળવ્યો હતો. તેણે ફ્રાન્સના ઓર્લિયન્સના પેલેસ ડેસ સ્પોર્ટ્સ ખાતે આયોજિત BWF વર્લ્ડ ટૂર સુપર 300 ઇવેન્ટમાં 36 મિનિટમાં લોહ કીન યૂને 21-17, 21-9 થી હરાવ્યો હતો. અનુભ...

માર્ચ 6, 2025 9:24 એ એમ (AM)

views 12

ઉત્તર પ્રદેશના કોશાંબી જીલ્લામાંથી પોલીસે એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે.

ઉત્તર પ્રદેશના કોશાંબી જીલ્લામાંથી પોલીસે એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે.ઉત્તર પ્રદેશ S.T.F.અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીને ઝડપી પાડીને તેની પાસેથી વિસ્ફોટકો અને શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં છે. આતંકવાદીના તાર I.S.I.અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

માર્ચ 6, 2025 9:21 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના હરસિલમાં જાહેર સભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ મુખવામાં મા ગંગાની પૂજા અને દર્શન કરશે. શ્રી મોદી એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે.ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુન...

માર્ચ 6, 2025 9:19 એ એમ (AM)

views 15

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું કે, અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત-જે ભારતના હિતોને અનુરૂપ છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું USનું વહીવટીતંત્ર બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે, જે ભારતના હિતોને અનુરૂપ છે.ડૉ. જયશંકરે કહ્યું, શ્રી ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત હતું અને તે ઘણી રીતે ભારતને અનુકૂળ છે. વિદેશ મંત...

માર્ચ 6, 2025 9:17 એ એમ (AM)

views 8

રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનું અટકાવ્યું.

રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાની વ્હાઇટ હાઉસની યોજનાના ભાગરૂપે યુક્રેન સાથે અમેરિકાએ ગુપ્ત માહિતી શેર કરવાનુ અટકાવી દીધુ છે. સાથે લશ્કરી સહાયને પણ સ્થગિત કરી છે.C.I.Aના ડિરેક્ટર, જોન રેટક્લિફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, માઈકલ વોલ્ટ્ઝ, બંનેએ ગુપ્ત માહિતી સપોર્ટમાં વિરામની પુષ્ટિ કરી હતી પરંતુ સૂ...

માર્ચ 5, 2025 7:41 પી એમ(PM)

views 11

આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંક આપ્યો

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લાહોરમાં રમાઈ રહેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને જીતવા 363 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લા મળેલા અહેવાલ મુજબ ૧૨ ઓવરમાં ૧ વિકેટ ૭૨ રન કર્યા છે. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હત...