માર્ચ 9, 2025 1:41 પી એમ(PM)

views 12

ઓડિશાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનંત દાસનું આજે વહેલી સવારે ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું

ઓડિશાના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનંત દાસનું આજે વહેલી સવારે ભુવનેશ્વર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 85 વર્ષના બીજેડી નેતા લાંબા સમયથી બીમાર હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સુશ્રી મુર્મુએ કહ્યું, વરિષ્ઠ બીજેડી નેતા ઓડિશાના લોકો મા...

માર્ચ 9, 2025 1:40 પી એમ(PM)

views 15

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયન અને યુકે સહિત અન્ય ભાગીદાર દેશો સાથે પણ આવી જ વાતચીત ચાલી રહી છે. અમેરિકા સાથે પણ ચર્ચાઓ ચાલી ...

માર્ચ 9, 2025 1:35 પી એમ(PM)

views 10

ભારતે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ટીકા કરી

ભારતે કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડની ઘટનાની ટીકા કરી છે. મીડિયાના પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, મંત્રાલયે સ્થાનિક અધિકારીઓને તોડફોડ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. મંત્રાલયે પૂજા સ્થળોની પૂરતી સુરક્ષા સુનિશ્ચિ...

માર્ચ 9, 2025 1:34 પી એમ(PM)

views 6

સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે.

સંસદના અંદાજપત્ર સત્રના બીજા તબક્કાનો આવતીકાલથી પ્રારંભ થશે, જે ચાર એપ્રિલ સુધી ચાલશે. દરમિયાન ગૃહની 20 બેઠક યોજાશે અને વર્ષ 2024-25 માટે અનુદાનની માગ અને વિનિયોગ વિધેયક પર ચર્ચા અને મતદાન પણ થશે. આ ઉપરાંત બેન્કિંગ કાયદા સુધારા વિધેયક, કૉસ્ટલ શિપિંગ બિલ 2024, ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય વિધેયક, રે...

માર્ચ 9, 2025 1:33 પી એમ(PM)

views 9

I.C.C. ચેમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટની ફાઈનલ મૅચ આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચેમ્પયિન્સ ટ્રૉફી ક્રિકેટની ફાઈનલ મૅચ આજે ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ મૅચ ભારતીય સમય મુજબ, હમણાં અઢી વાગ્યે શરૂ થશે. ભારતે આ ટૂર્નામૅન્ટમાં અત્યાર સુધી તમામ મૅચ જીતી છે. તેમ જ ગૃપ મૅચમાં ન્યૂ ઝિલૅન્ડને 44 રનથી ...

માર્ચ 9, 2025 1:33 પી એમ(PM)

views 7

પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલય ક્ષેત્રના વિવિધ સ્થળ પર આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલય ક્ષેત્રના વિવિધ સ્થળ પર ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલપ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળ પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. બીજી ત...

માર્ચ 9, 2025 1:29 પી એમ(PM)

views 9

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો

ભારતે તાજેતરના દ્વિપક્ષીય વેપાર કરારો હેઠળ ઓસ્ટ્રેલિયા, યુએઈ, સ્વિટ્ઝર્લૅન્ડ અને નોર્વે જેવા વિકસિત દેશો પર લાદવામાં આવેલા સરેરાશ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યુરોપિયન યુનિયન અને યુકે સહિત અન્ય ભાગીદાર દેશો સાથે પણ આવી જ વાતચીત ચાલી રહી છે. અમેરિકા સાથે પણ ચર્ચાઓ ચાલી ...

માર્ચ 9, 2025 1:29 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતી સાહિત્યના વાંચનનો મહિમા વધારવાનું કાર્ય સારસ્વતોએ કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ તરફથી વર્ષ 2024-25ના પુનઃમુદ્રિત થઈ રહેલા 24 પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું, ગોવર્ધનરામ ત્રિપાઠી, હેમચંદ્રાચાર્ય, નર્મદ, નરસિહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, સુંદરમ જેવા મહાન લોકો એ ...

માર્ચ 9, 2025 3:05 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરથી નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરાવ્યો.

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ ભાવનગરથી નમો સખી સંગમ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીમતી બાંભણીયાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં મહિલા આગળ વધી રહી છે. નમો ડ્રોન દીદી, કૃષિ સખી બેન્ક સખી યોજનાનો લાભ મહિલાઓને મળી રહ્યો છે. શ્રીમતી બાંભણીયાએ સ્ટેચ્ય...

માર્ચ 9, 2025 10:20 એ એમ (AM)

views 7

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી.

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. આ સમયગાળા દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અત્યંત ગરમીની શક્યતાના કારણે હિટવૅવ પણ જાહેર કરાયું છે. હાલમાં ઉત્તર દિશા તરફથી રાજ્યમાં પવન આવી રહ્યા હોવાથી રાજ્યનું તાપમાન વધ્યું હોવાનું હવામાન ખા...