માર્ચ 13, 2025 11:38 એ એમ (AM)

views 26

અમદાવાદ એરપોર્ટ્સ પર 6.8 મિલિયનથી વધુ મુસાફરોએ ડિજીયાત્રાનો ઉપયોગ કર્યો

મેંગલુરુ અને તિરુવનંતપુરમ ડિજીયાત્રા ઓફર કરનારા નવીનતમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદ : અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)ની ડિજીયાત્રા પહેલમાં મેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઓનબોર્ડ કરવાની જાહેરાત કરી છે. હવે AAHLના તમામ ...

માર્ચ 13, 2025 9:38 એ એમ (AM)

views 19

વેવ્સ સમિટનું પ્રથમ સંસ્કરણ 1 થી 4 મે દરમિયાન મુંબઈમાં યોજાશે.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે નવી દિલ્હીમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ WAVES પહેલા વૈશ્વિક સમુદાયને મંળશે. માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ ક...

માર્ચ 13, 2025 9:36 એ એમ (AM)

views 13

કેન્દ્રીય આઇટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસએક્સની સ્ટારલિંકના ભારતીય બજારમાં પ્રવેશની તૈયારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું

કેન્દ્રીય આઇટી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસએક્સની સ્ટારલિંકના ભારતીય બજારમાં પ્રવેશની તૈયારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. શ્રી વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તે લાંબા અંતરના રેલ્વે પ્રોજેક્ટ્સ માટે ઉપયોગી થશે. બે ભારતીય ટેલિકોમ કંપનીઓએ સ્ટારલિંકની સેવાઓને એકીકૃત કરવા માટે ...

માર્ચ 13, 2025 8:58 એ એમ (AM)

views 11

108 ઇમરજન્સી સેવાએ આજે હોળીનાં દિવસે ઈમરજન્સી કેસોમાં સામાન્ય કરતા 3.5 ટકા વધારો થવાની સંભાવના વ્યક્ત

108 ઇમરજન્સી સેવાએ આજે હોળીનાં દિવસે ઈમરજન્સી કેસોમાં સામાન્ય કરતા 3.5 ટકા એટલે કે ત્રણ હજાર 870 કેસનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે ધુળેટીના દિવસે 30 ટકા એટલે કે ચાર હજાર 851 કેસનો વધારો થશે. 108 ઇમરજરન્સી સેવાની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય રીતે, માર્ગ અકસ્માતો અને ટ્રોમા સંબં...

માર્ચ 13, 2025 8:54 એ એમ (AM)

views 21

આજે “વિશ્વ કિડની દિવસ”ની ઉજવણી

દર વર્ષે માર્ચ મહીનાના બીજા ગુરુવારે "વિશ્વ કિડની દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં કિડની સંબંધીત રોગો અંગે અને કિડનીના દર્દીઓને અંગદાનથી કિડની મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે. આ અંગે જાગૃતિ માટે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. કિડની દિવસની પૂર્વ સંધ્યાએ અમદા...

માર્ચ 13, 2025 8:52 એ એમ (AM)

views 9

અમદાવાદ સહિતનાં 8 શહેરોમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું

રાજ્યના અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં છેલ્લાં 24 કલાકમાં 40 ડિગ્રી સેલ્સિયલથી વધુ તાપમાન નોંધાયું હતું. રાજકોટ 42.1 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમરેલીમાં 41 ડિગ્રી, પોરબંદરમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, ડિસામાં 40.2 અને વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિય...

માર્ચ 13, 2025 8:48 એ એમ (AM)

views 5

WPLમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે.

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું, જ્યારે ગુજ...

માર્ચ 13, 2025 8:46 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી મોરેશિયસની મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પરત ફર્યા

પ્રધાનમંત્રી મોરેશિયસની તેમની ઐતિહાસિક અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા પછી નવી દિલ્હી પહોંચ્યા છે.ભારત અને મોરેશિયસના સંબંધોને વધુ સુદ્રઢ બનાવતા વિવિધ પાસાઓની ચર્ચા તેમજ વિવિધ સમજૂતીના કરારો પર હસ્તાક્ષર સાથે બે દિવસના પ્રવાસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફર્યા છે.. આ પ્રવાસ દરમિયાન દરિયાઈ સુરક્ષા...

માર્ચ 13, 2025 8:44 એ એમ (AM)

views 6

ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરતાં ઓઇલફિલ્ડ્સ સુધારા બિલ સંસદમાં મંજૂર

સંસદે ઓઇલફિલ્ડ્સ ,નિયમન અને વિકાસ સુધારા બિલ, 2024 પસાર કર્યું છે અને તેને લોકસભાએ મંજૂરી આપી છે. આ બિલ ઓઇલફિલ્ડ્સ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 1948 માં સુધારો કરાશે. આ સુધારા બિલ ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન, કોલસામાં મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે. કા...

માર્ચ 13, 2025 8:40 એ એમ (AM)

views 10

આજે રાજ્યભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીનાં પર્વની ઉજવણી

આજે રાજ્યભરમાં આસ્થા અને ઉલ્લાસપૂર્વક હોળીનાં પર્વની ઉજવણી કરવામાં આવશે. અંબાજી, પાવાગઢ, દ્વારકા અને ડાકોર સહિતનાં મંદિરોમાં હોળી પ્રસંગે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. આકાશવાણી સમાચાર વિભાગ સૌ શ્રોતાઓને હોળીની શુભકામનાઓ પાઠવે છે. કોડીનાર રામજી મંદિર ખાતે ગઈકાલે પ્રથમ વખત વ્રજનો મહાઉત્સવ હોળી રસિયા...