માર્ચ 15, 2025 1:53 પી એમ(PM)

views 10

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. આ દિવસ દર વર્ષે 15 માર્ચે ગ્રાહકનાં અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ બધા ગ્રાહકોના મૂળભૂત અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમને તે અધિકારોનું સન્માન અને રક્ષણ કરવા પ્રોત્સાહિત કરવાનો પણ એક અવસર પૂરો પાડે છે. અમારા સંવાદદાતા જ...

માર્ચ 15, 2025 1:48 પી એમ(PM)

views 9

પંજાબમાં, ગઈકાલે સુવર્ણ મંદિરમાં ગુરુ રામદાસસરાઈ ખાતે હરિયાણાના એક વ્યક્તિએ કથિત રીતે લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો

પંજાબમાં, ગઈકાલે સુવર્ણ મંદિરમાં ગુરુ રામદાસસરાઈ ખાતે હરિયાણાના એક વ્યક્તિએ કથિત રીતે લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધકસમિતિ- SGPCના બે સેવાદારો સહિત ચાર લોકો ઘાયલ થયાહતા.  SGPC સ્ટાફે તે વ્યક્તિની ઓળખ પૂછતા તે વ્યક્તિએ  લોખંડના સળિયાથી SGPC સ્ટાફઅને દરમિયાનગીરી કરવાન...

માર્ચ 15, 2025 2:00 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને IIT મદ્રાસના કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા પણ કરશે. શ્રી વૈષ્ણવ આજે સવારે ચેન્નાઈ પહોંચ્યા અને ઉદ્ઘાટન માટે શ્રીપેરુમ્બુદુર ગયા. તેઓ થાઇયુરની પણ મુલાકાત લેશે જ્યાં હાઇપરલૂ...

માર્ચ 15, 2025 2:39 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાન આધારિત અર્થતંત્રનો વિચાર આપ્યો છે અને બ્રહ્મસમાજે તેમાં અગ્રેસર રહેવાનું છે.આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બ્રહ્મસમાજ મશીનથી કૃત્રિમ બુધ્ધિમત્...

માર્ચ 15, 2025 1:37 પી એમ(PM)

views 10

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપતા કહ્યું, 'કાશ્મીર અંગે ફરિયાદ કરવાથી સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવી શકાય નહીં'. પાકિસ્તાનની માનસિકતાની નિંદા કરતા, ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવાથી સરહદ પારના આતંકવાદને ન્યાયી ઠેરવી શ...

માર્ચ 15, 2025 1:29 પી એમ(PM)

views 7

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે. ઉલ્લેખનીય છે કે ગત 10 મી માર્ચે ઇડીએ 2 હજાર 161 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ચૈતન્ય બઘેલના નિવાસસ્થાન સહિત રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા.   ઇડીના મતે  ચૈતન્ય બ...

માર્ચ 15, 2025 1:24 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી મોદી ૩૦ માર્ચે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની ૧૨૦મી કડી હશે. લોકો ટોલ-ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGov Open Forum. ...

માર્ચ 15, 2025 1:19 પી એમ(PM)

views 8

મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મરાઠીમાં લેવાશે

મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ-MPSC દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મરાઠીમાં લેવાશે.મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાન પરિષદમાં શિવસેના (UBT) ના ધારાસભ્ય મિલિંદ નાર્વેકરે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં આ જાહેરાત કરી. પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું MPSC પરીક્ષાઓ પહેલાથી જ મર...

માર્ચ 15, 2025 1:14 પી એમ(PM)

views 17

જમ્મુ અને કાશ્મીરમાં, આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે :હવામાન વિભાગ

હવામાન વિભાગે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં, આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે, સાથે છૂટાછવાયા વિસ્તારોમાં બરફવર્ષા પણ થશે. હવામાન વિભાગે દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં છૂટાછવાયા બરફ અને વીજળી પડવા અંગે ચેતવણી આપતા "યલોએલર્ટ" જાહેર કરાયું છે. હવામાન વિભાગે, પ્રવાસીઓ અને પરિવહનકારોન...

માર્ચ 15, 2025 1:09 પી એમ(PM)

views 6

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગે રશિયાના રાષ્ટ્રપતિ સાથેનીતેમની ચર્ચાને ઉપયોગી ગણાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં પ્રસ્તાવિત યુદ્ધવિરામ અંગે રશિયાના રાષ્ટ્રપતિ સાથેનીતેમની ચર્ચાને ઉપયોગી ગણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધનો અંત આવશે તેવી પ્રબળ સંભાવના હોવાની  આશા વ્યક્ત કરી હતી.અગાઉ, મોસ્કોમાં અમેરિકાના એમ્બેસેડરની રશિયાના  રાષ્ટ્રપતિ પુતિન ...