માર્ચ 20, 2025 2:34 પી એમ(PM)

views 11

આજે વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા બર્ડ ફેસ્ટનું આયોજન

આજે વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા “બર્ડ ફેસ્ટ-૨૦૨૫”ની ઉજવણીના ભાગરૂપે 18 અને 19 માર્ચનાં રોજ બર્ડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કિલાદ કેમ્પ સાઇટ ખાતે યોજાયેલા આ બર્ડ ફેસ્ટમાં મદદનીશ વન સંરક્ષક આરતી ડામોરે વન્ય જીવ સૃષ્ટિની અગત્યતા તથા સાતત્યપૂર્ણ પર્યાવરણ પર ભાર મૂક્યો ...

માર્ચ 20, 2025 2:22 પી એમ(PM)

views 8

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે

સ્વિસ ઑપન બેડમિન્ટનમાં આજે અનેક ભારતીય ખેલાડી સ્વિત્ઝર્લૅન્ડના બેસલમાં પોતાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલ મૅચ રમશે. મહિલા ડબલ્સમાં ભારતનાં ત્રિસા જૉલી અને ગાયત્રી ગોપીચંદની જોડી જર્મનીની સેલિન હબ્સચ તથા એમિલી લેહમૅનની જોડી સામે રમશે. આ મૅચ સાંજે પાંચ વાગીને 50 મિનિટે રમાશે. આ પહેલા તેમણે ગઈકાલે પહેલા તબક્કા...

માર્ચ 20, 2025 2:20 પી એમ(PM)

views 8

AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે.

AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી થાઇલેન્ડના પટાયામાં રમાશે. ભારત 18 વર્ષ પછી બીચ સોકર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. ટીમના મુખ્ય કોચ મોહમ્મદ ફૈઝલ બિન સૂદે લગભગ બે દાયકા પછી ભારતની સ્પર્ધામાં વાપસી પર કહ્યું કે ટીમનું ધ્યાન ...

માર્ચ 20, 2025 9:45 એ એમ (AM)

views 13

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીંવત્.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ મહત્તમ તાપમાન અને આગામી 48 કલાક લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે.ગત 24 કલાકમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ મહ...

માર્ચ 20, 2025 9:43 એ એમ (AM)

views 10

લોકોને ચકલીઓ અંગે જાગૃત કરવા આજે ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી.

‘અ ટ્રિબ્યૂટ ટૂ નૅચર્સ ટાઈની મેસેન્જર્સ’ની વિષયવસ્તુ સાથે આજે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉજવણી કરાશે. વિશ્વમાં ચકલીની વસતિમાં સતત થતા ઘટાડાને નિયંત્રિત કરવા અને લોકોને જાગૃત કરવા દર વર્ષે ઉજવણી કરાય છે. નૅચર ફૉરેવર સોસાયટી ઇન્ડિયા અને ફ્રાન્સના ઇકો-સિસ એક્શન ફાઉન્ડેશનના સહયોગથી વર્...

માર્ચ 20, 2025 9:35 એ એમ (AM)

views 7

ATS ગુજરાતે સુરતમાંથી પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી કરનારા બે વ્યક્તિની ધરપકડ કરી.

આતંકવાદ વિરોધી દળ- A.T.S. ગુજરાતે સુરતમાંથી પ્રતિબંધિત માદક પદાર્થની હેરાફેરી કરનારા બે વ્યક્તિની ધરપકડ કરી છે. નવેમ્બર 2024માં મળેલી માહિતીના આધારે A.T.S.એ સુરતની એથૉસ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ, અગ્રત કૅમિકલ્સ અને એસ. આર. કેમિકલ્સ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ્સ કંપનીમાં દરોડા પાડ્યા હતા.જહાંગીરપુરામાં આવેલી ત...

માર્ચ 20, 2025 9:34 એ એમ (AM)

views 12

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં માદક પદાર્થ અંગે ફરિયાદ કરવા એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરાશે.

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે ગૃહ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. માગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં માદક પદાર્થ અંગે ફરિયાદ કરવા વિશેષ હેલ્પલાઈન નંબર જાહેર કરાશે. તેનાથી રાજ્યના કોઈ પણ ખૂણેથી કોઈ પણ નાગરિક માદક પદાર્થ અંગેની માહિ...

માર્ચ 20, 2025 9:31 એ એમ (AM)

views 8

વિધાનસભામાં વાહન વ્યવહાર વિભાગની ત્રણ હજાર 579 કરોડથી વધુ રૂપિયાની અંદાપત્રીય માગણીઓ પસાર

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે વાહન વ્યવહાર વિભાગની ત્રણ હજાર 579 કરોડથી વધુ રૂપિયાની અંદાપત્રીય માગણીઓ પસાર કરવામાં આવી. આ માગણીઓની ચર્ચામાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આગામી વર્ષે નવી બે હજાર 50 નવી બસ કાર્યરત્ કરાશે. દરમિયાન વાહન વ્યવહાર વિભાગ હેઠળ એક જ વર્ષમાં વિવિધ કક્ષામાં સાત...

માર્ચ 20, 2025 9:26 એ એમ (AM)

views 11

વેવ્ઝ ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં DFB-પોકલ સેમિ-ફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેનું જીવંત પ્રસારણ કરશે.

વેવ્ઝ ઓટીટી પ્લેટફોર્મ ભારતમાં DFB-પોકલ સેમિ-ફાઇનલ અને ગ્રાન્ડ ફિનાલેનું જીવંત પ્રસારણ કરશે.પ્રસાર ભારતી અને DFB ભારત અને જર્મની વચ્ચે ફૂટબોલ સંબંધોને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. આ યોજના હેઠળ, સત્તર વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે અંડર-17 ટેલેન્ટ સર્ચ ટુર્નામેન્ટ પણ શરૂ કરવામાં આવશે, જે...

માર્ચ 20, 2025 9:24 એ એમ (AM)

views 6

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ શહેરી સહકારી બેંકોને માહિતી ટેકનોલોજી અને સાયબર જોખમો સામે ખાસ સતર્ક રહેવા સલાહ આપી.

ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ શહેરી સહકારી બેંકોને માહિતી ટેકનોલોજી અને સાયબર જોખમો સામે ખાસ સતર્ક રહેવા સલાહ આપી છે. શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે, શહેરી સહકારી બેંકોએ તેમની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેવાની જરૂર છે. તેમણે પસંદગીની શહેરી સહકારી બેંકોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય ...