માર્ચ 20, 2025 2:44 પી એમ(PM)

views 9

સંસદના બન્ને ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત

સંસદના બંને ગૃહનો કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકનના વિરોધમાં દ્રવિડ મૂનેત્ર કઝગમ-DMK સાંસદોના ટી-શર્ટ પહેરેલા પોશાક સામે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વાંધો ઉઠાવ્યો અને લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઇ હતી. અગાઉ, જ...

માર્ચ 20, 2025 2:40 પી એમ(PM)

views 8

વિશ્વ અર્થવ્યવસ્થાઓના મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે : વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે નવી દિલ્હીમાં 10મા C.I.I. સંમેલનને સંબોધિત કરતાં કહ્યું, વિશ્વ અર્થવ્યવસ્થાઓના મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે. ઔષધીય બનાવટો અને રસીના ક્ષેત્રમાં ભારતની મોટી ભૂમિકા રહી છે. શ્રી જયશંકરે કહ્યું, દેશમાં વિશ્વાસપાત્ર અને મજબૂત પૂરવઠા શ્રેણીને સ્થાપિત કરે છે. દરિયાઈ સુરક્ષ...

માર્ચ 20, 2025 2:38 પી એમ(PM)

views 13

કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે બીજા ઑપન હાઉસનું આયોજન કર્યું

કૉર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે બીજા ઑપન હાઉસનું આયોજન કર્યું છે, જેથી યોજનાની પાત્રતા ધરાવતા ઉમેદવારોને સામેલ કરી શકાય. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ પહેલ આવેદન દરમિયાન ઉમેદવારોના પ્રશ્નો અને ચિંતાઓને દૂર કરવા મંત્રાલયની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. મંત્રાલય દર અઠ...

માર્ચ 20, 2025 2:37 પી એમ(PM)

views 7

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જમ્મુમાં 12 સ્થળ પર તપાસ હાથ ધરી

N.I.A. એટલે કે, રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ જમ્મુમાં 12 સ્થળ પર તપાસ હાથ ધરી છે. લશ્કર એ તૈયબા અને જૈશ- એ- મોહમ્મદ જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની નવી શાખાઓ અને તેમના સાથીઓના ઘરે N.I.A. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત આ સંગઠનોના સમર્થકો અને કાર્યકર્તાઓના પરિસરોની પણ તપાસ કરવામાં આવી...

માર્ચ 20, 2025 2:35 પી એમ(PM)

views 8

A.F.M.S. અને નિમહંસ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા

સશસ્ત્ર સેના આરોગ્ય સેવા- A.F.M.S. અને રાષ્ટ્રીય માનસિક આરોગ્ય તથા જ્ઞાનતંતુ વિજ્ઞાન સંસ્થા- નિમહંસ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જે સૈન્ય કર્મચારીઓ અને તેમના પરિવાર માટે સંશોધન, તાલીમ અને વિશેષ માનસિક આરોગ્ય સહાય પર સહકાર આપવા માટે હશે. એક સમારોહમાં સશસ્ત્ર સેના આરોગ્ય સેવાના મહાનિદેશક ...

માર્ચ 20, 2025 2:34 પી એમ(PM)

views 38

પારસી નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી

પારસી નવા વર્ષના તહેવાર નવરોઝની આજે ઉજવણી થઈ રહી છે. શાંતિ અને સમૃદ્ધિના પ્રતીક એવો આ તહેવાર પારસી સમુદાયનો સૌથી મુખ્ય તહેવાર છે. ઉત્સવો સિવાય નવરોઝ પસ્તાવાનો દિવસ પણ છે. આ દિવસ મનને શુદ્ધ કરવા અને પ્રેમ તથા શાંતિની સાથે નવું વર્ષ શરૂ કરવા સમર્પિત છે. આ પ્રસંગે પારસી સમુદાયના લોકો પરંપરાગત વસ્ત્રો ધ...

માર્ચ 20, 2025 2:32 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી મોદીએ પારસી સમુદાયના નવા વર્ષ, નવરોઝ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારસી સમુદાયના નવા વર્ષ, નવરોઝ નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ વિશેષ દિવસ દરેક માટે આનંદ, સમૃદ્ધિ અને સારું આરોગ્ય લાવે. તેમણે એવી પણ શુભેચ્છા પાઠવી કે, આવનારું વર્ષ સફળતા અને પ્રગતિથી ભરેલું રહે અને સદભાવનાના બંધન વધુ...

માર્ચ 20, 2025 2:31 પી એમ(PM)

views 10

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. આ વર્ષે નોંધણી આધાર કાર્ડ દ્વારા પ્રમાણિત કરાશે. દરમિયાન ભક્તોએ પોતાના આધાર કાર્ડની વિગત આપવાની રહેશે. યાત્રાળુઓની સુવિધાને ધ્યાને રાખી કુલ નોંધણીઓમાંથી, 60 ટકા ઑનલાઈન અને 40 ટકા ઑફલાઈન થશે. આ પ્રક્રિયાને સરળ બનાવવા હરિદ્વાર અને ઋષ...

માર્ચ 20, 2025 2:28 પી એમ(PM)

views 10

છત્તીસગઢમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર

છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર મરાયા છે. આ અથડામણમાં પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની એક સંયુક્ત ટુકડીએ બિજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર જંગલમાં નક્સલ વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન ગંગાલૂર વિસ્તારમાં ...

માર્ચ 20, 2025 2:24 પી એમ(PM)

views 7

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સામેના યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ માટે સંમત થયા : અમેરિકા

અમેરિકાએ કહ્યું, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કી રશિયા સામેના યુદ્ધમાં આંશિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે, જેની ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચે થઈ હતી. વ્હાઇટ હાઉસે ગઈકાલે રાત્રે જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે શ્રી ઝેલેન્સ્કીન...