મે 10, 2025 9:03 એ એમ (AM)
સલામતી સહિતની રાજ્યની વર્તમાન સ્થિતિની મોડી રાત્રે મુખ્યમંત્રીએ ઉચ્ચ-સ્તરીય સમીક્ષા કરી સ્થિતીનો તાગ મેળવ્યો
વર્તમાન સ્થિતિ ઉપર ગુજરાત સરકાર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સરહદી વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા મ...