ઓગસ્ટ 18, 2024 3:19 પી એમ(PM)

views 12

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો

મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.. લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઇવે ઉપર શંકાસ્પદ કારને અટકાવીને પોલીસે તેની તપાસ કરતા તમાંથી ચંદનનો જથ્થો મળી આવ્યો છે. કારમાં નાના નાના ટુકડા કરી ચંદનની તસ્કરી કરનાર કાર ચાલકને ઝડપીને તેની પોલીસ દ્વારા સઘન...

ઓગસ્ટ 18, 2024 3:18 પી એમ(PM)

views 11

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનર તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મૂર્તિની સ્થાપના માટે પરમીટ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અપાશે. આ સિવાય સ્થાપનાની જગ્યાએ લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમીટ પણ જે-તે પોલીસ સ્ટેશન તરફથી આપવામાં આવશે. જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમ...

ઓગસ્ટ 18, 2024 3:18 પી એમ(PM)

views 26

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા – CAA અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નાગરિકતા સુધારા કાયદા – CAA અંતર્ગત આજે 188 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કર્યા. અમદાવાદ ખાતે પંડિત દિનદયાળ હોલમાં જનગણના મંત્રાલય આયોજીત કાર્યક્રમમાં સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે મારા પોતાના રાજ્યમાં 188 પરિવારો ભારાત માતાના પરિવારો બની ગયા છે. વધુમા...

ઓગસ્ટ 18, 2024 2:12 પી એમ(PM)

views 16

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે. જે...

ઓગસ્ટ 18, 2024 2:11 પી એમ(PM)

views 15

કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારિક હમીદ કર્રાએ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ગઈકાલે હોદ્દો સંભાળ્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારિક હમીદ કર્રાએ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ગઈકાલે હોદ્દો સંભાળ્યો. શ્રી કર્રાએ શ્રીનગરની કોઈ પણ વિધાનસભા બેઠક માટે ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય વિધાનસભા ચૂંટણી અને તેમની પાર્ટી માટે બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્...

ઓગસ્ટ 18, 2024 2:09 પી એમ(PM)

views 26

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરી કમાનના લેફ્ટનન્ટ જનરલ એમ. વી. સૂચિન્દ્ર કુમારે કાશ્મીર ખીણમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી છે. દરમિયાન તેમણે વર્તમાન સુરક્ષા વ્યવસ્થા અને અમરનાથજી યાત્રા માટે સેનાની તૈયારી અંગે પણ માહિતી મેળવી હતી. લેફ્ટનન્ટ જનરલ સૂચિન્દ્રએ આયોજન કરવા, સાહસ અને અભિયાનોમાં નોંધપાત્ર ભૂમિકા નિ...

ઓગસ્ટ 18, 2024 2:08 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા છે. તેમનાં સફળ કાર્યકાળની પ્રાર્થના કરતાં, પ્રધાનમંત્રીએ આગામી સમયમાં બંને દેશના સબંધ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું, બંને દેશ વચ્ચે સંસ્કૃતિ, સભ્યતા અને જનસંપર્ક પર આધારિત...

ઓગસ્ટ 18, 2024 2:07 પી એમ(PM)

views 15

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા

રશિયાના પૂર્વ તટ પર આજે વહેલી સવારે સાત રિક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પેત્રોપાવલોસ્ક-કામશાકી શહેરમાં 48 કિલોમીટર ઊંડાણમાં નોંધાયું હતું. અમેરિકાના હવામાન વિભાગે શરૂઆતમાં કહ્યું, ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારથી 300 કિલોમીટર સુધીના વિસ્તારમાં ત્સુનામી આવવાની શક્યતા છ...

ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM)

views 20

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે

26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારતમાં પરત મોકલવામાં આવી શકે છે. અમેરિકાની કેલિફોર્નિયા અદાલતે ચુકાદામાં કહ્યું કે, ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ તહવ્વુર હુસૈન રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલામાં 160 લોકોના મોત નિપ...

ઓગસ્ટ 18, 2024 2:06 પી એમ(PM)

views 23

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસને વેગવાન બનાવવા આજે ઈઝરાયલના તેલઅવીવ પહોંચશે

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસને વેગવાન બનાવવા આજે ઈઝરાયલના તેલઅવીવ પહોંચશે. ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં ઈઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા બાદ શ્રી બ્લિન્કનનો પશ્ચિમ એશિયાનો આ નવમો પ્રવાસ છે. તેઓ કાહિરા ખાતે યોજાનારી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પરોક્ષ શાંતિ વાર્તા પર પણ ...