ઓગસ્ટ 20, 2024 3:59 પી એમ(PM)

views 21

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું

રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ કીટકનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ કીટકના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાજેતરમાં જ ખેતી નિયામકની કચેરી દ્વારા કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.જે ખેતી નિયામકની સાઇટ પર જ...

ઓગસ્ટ 20, 2024 7:10 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે અને આવતી કાલે તાપી, નવસારી, ડાંગ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને 23 ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 17 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. નવસ...

ઓગસ્ટ 20, 2024 3:56 પી એમ(PM)

views 12

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું

પ્રસિધ્ધ સિતારવાદક અને સપ્તક સંસ્થાના સ્થાપક વિદુષી મંજુ મહેતાનું આજે નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.જયપુરના ભટ્ટ ઘરાનાના મંજુ મહેતા 80 વર્ષના હતા. મંજુબેને ઓલ ઈન્ડિયા રેડિયોના સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમ અને આકાશવાણીનાં દિવાળી સંગીત સંમેલનમાં અનેક વખત રજૂઆત કરી હત...

ઓગસ્ટ 20, 2024 3:54 પી એમ(PM)

views 22

વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગાંધીનગર સ્થિત નાઇપર ખાતે વિજ્ઞાન વિમર્શ કાર્યક્રમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઇસરો, પીઆરએલ, નાઇપર તેમજ IIT-ગાંધીનગર, ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સીટી, આંબેડકર યુનિવર્સીટી જેવી ૨૦ જેટલી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિજ્ઞ...

ઓગસ્ટ 20, 2024 3:52 પી એમ(PM)

views 34

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનુ ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. પંદરમી વિધાનસભાના પાંચમુ સત્ર 21 થી 23 એમ ત્રણ દિવસનુ રહેશે.. આ ત્રણ દિવસના આ સત્રના પ્રથમ દિવસની શરૂઆત શોકદર્શક ઠરાવો દ્વારા થશે.. ગુજરાત વિધાનસભામાં પૂર્વ ધારાસભ્યો અને અન્ય રાજકીય- સામાજીક આગેવાનોના નિધન અંગે શોકદર્શક ઠરાવ પસા...

ઓગસ્ટ 20, 2024 2:39 પી એમ(PM)

views 16

લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ 19મા C.I.I. ભારત-આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા

લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ 19મા C.I.I. ભારત-આફ્રિકા વેપારી સંમેલનમાં ભાગ લેવા ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, લાઈબેરિયાના ઉપરાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી બંને દેશ વચ્ચેના સંબંધ વધુ સુદ્રઢ થશે. તેમણે ઉપરાષ્ટ્રપતિ જેરેમિયા કપાન કૉન્ગ...

ઓગસ્ટ 20, 2024 2:37 પી એમ(PM)

views 10

ઝારખંડમાં, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જુનિયર ડૉક્ટરોની અનિશ્ચિત હડતાળને કારણે રાજ્યભરની તબીબી સેવાઓને અસર થઈ

ઝારખંડમાં, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં જુનિયર ડૉક્ટરોની અનિશ્ચિત હડતાળને કારણે રાજ્યભરની તબીબી સેવાઓને અસર થઈ છે. અમારા સંવાદદાતા જણાવે છે કે અત્યાર સુધીમાં દસ હજારથી વધુ દર્દીઓ યોગ્ય સારવારથી વંચિત રહ્યા છે. રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS), રાંચીમાં ...

ઓગસ્ટ 20, 2024 2:34 પી એમ(PM)

views 18

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હૉસ્પિટલ અને સંસ્થાનોના વડાઓને પત્ર લખી સુરક્ષા વધારવા કહ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હૉસ્પિટલ અને સંસ્થાનોના વડાઓને પત્ર લખી સુરક્ષા વધારવા કહ્યું છે. પત્રમાં મંત્રાલયે આવવા-જવાના દરવાજા તથા સંવેદનશીલ વિસ્તાર સહિત મુખ્ય સ્થાન પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવા નિર્દેશ આપ્યા છે. ઇમરજન્સી આપાત સ્થિતિમાં તાત્કાલિક પગલાં માટે એક નિયંત્રણ કક્ષ પણ...

ઓગસ્ટ 20, 2024 2:33 પી એમ(PM)

views 10

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી

ભારતીય રિઝર્વ બૅંકે નાણાકીય ગેરરીતિઓને રોકવા અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા હેતુથી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો તાત્કાલિક અસરથી P2P પ્લેટફોર્મને ધિરાણ જોખમોના અનુમાન, ધિરાણ સંવર્ધનની રજૂઆત અથવા બાહેંધરીથી પ્રતિબંધિત કરે છે. જે નાણાકીય વ્યવહારોમાં મુદ્દલ અને વ્યાજ અથવા બંનેના સંપૂર્ણ ...

ઓગસ્ટ 20, 2024 2:31 પી એમ(PM)

views 12

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ, પૂર્વીય અને કેન્દ્રીય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર જમ્મૂ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સુધીમાં ભારે વરસાદ પડી શકે છે. બાંગ્લાદેશની ઉપર વરસાદી સિસ્ટમ બનેલી છે, જેને કારણે બાંગ્લાદેશ ઉપરાંત આસપાસના વિસ્તારો...