ઓગસ્ટ 31, 2024 9:24 એ એમ (AM)

views 17

ભારતની આરતીએ પેરુની રાજધાની લીમામાં વિશ્વ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે

ભારતની આરતીએ પેરુની રાજધાની લીમામાં વિશ્વ અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 10 હજાર મીટર વોક સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આરતી 44 મિનિટ 39.39 સેકન્ડના સમય સાથે ત્રીજા ક્રમે રહી હતી. આરતીએ તેનો અગાઉનો 47 મિનિટ 21.04 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. ચીનની ઝુઓમા બાઈમાએ સુવર્ણ અને ...

ઓગસ્ટ 31, 2024 9:23 એ એમ (AM)

views 19

પેરા ઓલમ્પિકમાં ગઇકાલે ભારતીય નિશાનેબાજોએ શૂટિંગમાં ત્રણ મેડલ જીતી પ્રત્યેક દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ કરાવી હતી

પેરા ઓલમ્પિકમાં ગઇકાલે ભારતીય નિશાનેબાજોએ શૂટિંગમાં ત્રણ મેડલ જીતી પ્રત્યેક દેશવાસીઓને ગૌરવની અનુભૂતિ કરાવી હતી.. જેમાં અવની લાખેરાના 10 મીટર એર રાઇફલમાં સુવર્ણ ચંદ્રક, મનીષ નરવાલ રજત ચંદ્રક અને મોના અગ્રવાલના કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. દરમિયાન પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં આજે ત્રીજા દિવસે ભારત નિ...

ઓગસ્ટ 31, 2024 9:22 એ એમ (AM)

views 14

હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે

હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે છેલ્લા 24 કલાકથી ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઓડિશા, તટીય આંધ્રપ્રદે...

ઓગસ્ટ 31, 2024 9:21 એ એમ (AM)

views 16

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન શ્રી ધનખડ દેહરાદૂનમાં CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. તેઓ દેહરાદૂનમાં રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ તેમજ AIIMS ઋષિકેશની પણ મુલાકાત લેશે, જ્યા...

ઓગસ્ટ 31, 2024 9:20 એ એમ (AM)

views 17

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગાંધીનગરથી સાતમા “રાષ્ટ્રીય પોષણ માસ”ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે

કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આજે ગાંધીનગરથી સાતમા "રાષ્ટ્રીય પોષણ માસ"ની ઉજવણીનો દેશવ્યાપી પ્રારંભ કરાવશે. મહાત્મા મંદિરમાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અન્નપ્ર...

ઓગસ્ટ 31, 2024 9:18 એ એમ (AM)

views 18

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિદ્વારકા, પોરબંદર તેમ જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપર...

ઓગસ્ટ 31, 2024 9:17 એ એમ (AM)

views 15

કચ્છ જિલ્લામાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત માર્ગોનું સમારકામ કરી પૂર્વવત્ કરવાની કામગીરી શરુ કરવામાં આવી

રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે પૂરપ્રકોપ છે. વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં ધરાશાયી થયેલા વૃક્ષો તથા નુકસાનગ્રસ્ત માર્ગોનું સમારકામ કરી પૂર્વવત્ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જીલ્લા પ્રભારીમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ અબડાસામાં જનજીવન સામાન્ય બને તે રીતે ક...

ઓગસ્ટ 31, 2024 9:16 એ એમ (AM)

views 15

બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાનાં પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી

અતિભારે વરસાદને કારણે તારાજી સર્જાયા બાદ હવે સ્થિતિને સામાન્ય બનાવવા માટેના રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ આદરવામાં આવ્યાં છે. ત્યારે આ માટે વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ સંલગ્ન જીલ્લામાં સમીક્ષા બેઠક યોજીને સ્થિતીની સમીક્ષા કરી રહ્યાં છે. બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાનાં પ્રભારી મંત્ર...

ઓગસ્ટ 31, 2024 9:15 એ એમ (AM)

views 21

ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળે ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે “વીમા” લાભ મેળવવા ઉદ્યોગો માટે “ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક” શરૂ કર્યું

ગુજરાત ઉદ્યોગ અને વેપારી મહામંડળ- જીસીસીઆઈએ રાજ્યમાં તાજેતરના ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સામે "વીમા" લાભ મેળવવા માટે ઉદ્યોગોને માર્ગદર્શન આપવા "ઇન્શ્યોરન્સ હેલ્પ ડેસ્ક"ની સ્થાપના કરી છે. આ એકમ દ્વારા વિવિધ વ્યાપાર તેમ જ ઔદ્યોગિક એકમોને વરસાદના લીધે થયેલા નુકસાન સામે દાવો રજૂ કરવા માર્ગદર્શન અપા...

ઓગસ્ટ 31, 2024 9:14 એ એમ (AM)

views 12

ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીના બીજા દિવસે 10 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની જમીન પર દબાણ હટાવ્યું

ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીના બીજા દિવસે 10 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની જમીન પર દબાણ હટાવ્યું હતું. તંત્રએ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં ગૌચરની ગેરકાયદે દબાણ કરનારા 21 દબાણકર્તાઓને દૂર કરી આ જમીન ખૂલ્લી કરાવી હતી. છેલ્લા 2 દિવસમાં તંત્રએ ગેરકાયદે દબાણ કરનારા 36 ...