સપ્ટેમ્બર 6, 2024 9:28 એ એમ (AM)

views 15

ધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જલ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. જલ શક્તિ અભિયાન સાથે આ પહેલ સંલગ્ન છે. વરસાદના એકેએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે. નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીન...

સપ્ટેમ્બર 6, 2024 8:35 એ એમ (AM)

views 14

રાજ્યના સૌથી મોટા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે.

રાજ્યના સૌથી મોટા તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં નવ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળાનો આરંભ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન સાથે થશે. આ પ્રસંગે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ઉપસ્થિત રહેશે. ઉપરાંત, લોકકલા અને કલાકારોને...

સપ્ટેમ્બર 6, 2024 8:33 એ એમ (AM)

views 11

8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

8મી સપ્ટેમ્બર સુધી ચાલનારા 39મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર સંચાલિત એમ. એન્ડ જે. ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થેલમોલોજી દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં તબીબો, સામાજિક કાર્યકરો સહિત અંદાજે 500થી વધુ પ્રાથમિક શાળાના વિદ...

સપ્ટેમ્બર 6, 2024 8:31 એ એમ (AM)

views 15

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે, ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતિ લાવવા 6 વિષયવસ્તુ આધારિત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કચ્છ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રમાં એનિમિયા પર આધારિત પ્રવૃત્તિઓ, ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા સહિતની કામગીરી કરવા...

સપ્ટેમ્બર 6, 2024 8:28 એ એમ (AM)

views 16

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી.

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ગુજકોસ્ટ આયોજિત ગાંધીનગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાંથી શૈક્ષણિક મુલાકાતે આવેલા 244 વિદ્યાર્થીઓ, 19 શિક્ષકો સહિત નાગરિકોએ ભાગ લીધો હતો. શિક્ષક દિન અંતર્ગત વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ...

સપ્ટેમ્બર 6, 2024 8:27 એ એમ (AM)

views 21

રાજ્યમાં ગુટકા તેમ જ તમાકું કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે.

રાજ્યમાં ગુટકા તેમ જ તમાકું કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે.રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી 13 સપ્ટેમ્બર, 2024થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાય...

સપ્ટેમ્બર 6, 2024 8:25 એ એમ (AM)

views 23

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. બાળા આંગણવાડી કેન્દ્ર સાથે લીલાપુર, ચમારાજ, સદાદ અને બજરંગપુરા એમ કુલ પાંચ આંગણવાડી કેન્દ્રોનું ઈન્ડિયન ઓઈલની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ આવશ્યક માળખાકીય સુવિધા સાથે નવીનીકરણ કરવામાં આ...

સપ્ટેમ્બર 6, 2024 8:22 એ એમ (AM)

views 12

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ માટે અમદાવાદમાં પોસ્ટમાસ્ટર જનરલ, મુખ્યાલય ક્ષેત્ર સ્પીડપોસ્ટ ભવન શાહીબાગ ખાતે 20મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરાયું છે.

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ માટે અમદાવાદમાં પોસ્ટમાસ્ટર જનરલ, મુખ્યાલય ક્ષેત્ર સ્પીડપોસ્ટ ભવન શાહીબાગ ખાતે 20મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલતનું આયોજન કરાયું છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા ઉપરાંત ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરાશે. અમદાવાદ મુખ્યાલય ક્ષેત્...

સપ્ટેમ્બર 6, 2024 8:20 એ એમ (AM)

views 19

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં રાહત દરે ડુંગળીનું વેચાણ કરાશે.

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં રાહત દરે ડુંગળીનું વેચાણ કરાશે. દિલ્હી-N.C.R.માં 35 રૂપિયા પ્રતિકિલો ડુંગળીનાં વેચાણ માટે કૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં અમદાવાદ, કોલકતા, ...

સપ્ટેમ્બર 6, 2024 8:19 એ એમ (AM)

views 14

પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવાતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો.

રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવાતી ફી 300 રૂપિયાથી ઘટાડીને 50 રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે. પાટણ ખાતે સેક્સડ સીમેન પ્રયોગશાળામાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ 710 રૂપિયા જેટલો છે.