સપ્ટેમ્બર 6, 2024 7:49 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં પીએલઆઇ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસો કરોડ રૂપિયાની ફાળવણી કરી

કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેકસટાઇલ ક્ષેત્રમાં ઉત્પાદન આધારિતરાહત યોજના માટે 10 હજાર કરોડ રૂપિયા અને આ ક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે ચૌદસોકરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવી જ રીતે સરકારે આ ક્ષેત્રમાં નવકલ્પના માટેવિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા 50 લાખ રૂપિયાની મંજૂરી આપી છે. કેન્દ્રિય કાપડમંત્રી ગીરીરાજસિં...

સપ્ટેમ્બર 6, 2024 7:47 પી એમ(PM)

views 11

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC મહત્વની પહેલ

દેશની દરિયાઇ સલામતી સુનિશ્ચિત કરવામાં તેમજ યુરોપ અને એશિયા વચ્ચે માલસામાનની હેરફેર ઝડપી બનાવવા માટે IMEC એટલે કે,ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કોરીડોર મહત્વની પહેલ છે. કેન્દ્રિય વાણિજય મંત્રી પિયુષ ગોયલે આજે દિલ્હીમાંયોજાયેલ ભારત-મધ્યપૂર્વ વેપાર સંમેલનમાં બોલતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ભારતજી-20 સ...

સપ્ટેમ્બર 6, 2024 7:44 પી એમ(PM)

views 18

કેન્દ્રિય પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે સેવા વ્યવસ્થા મજબૂત કરવા અને સામાજીક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો

કેન્દ્રિય પંચાયતી રાજ મંત્રાલય અને યુનિસેફે સેવા વ્યવસ્થા મજબૂત કરવા અને સામાજીક પરિવર્તનમાં લોકોની ભાગીદારી વધારવા સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. પંચાયતી મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ આ પગલાથી ગ્રામીણક્ષેત્રમાં સેવાઓની વ્યવસ્થા મજબૂત થશે. લોકો સાથેનો સંપર્ક વધશે તેમજ સ્થાનિકક્ષેત્રોમાં વિક...

સપ્ટેમ્બર 6, 2024 7:56 પી એમ(PM)

views 15

પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના પ્રવીણકુમારે પુરુષોની ઊંચા કુદકા T64 ફાઇનલમાં એશિયઆઇ વિક્રમ સર્જીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો

પેરિસ પેરાલિમ્પિક્સ ગેમ્સના નવમા દિવસે આજે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળ્યો છે. પ્રવીણ કુમારે પુરુષોની ઊંચા કુદકા T64 ફાઇનલમાં 2.08 મીટરનો એશિયન વિક્રમ સર્જીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. તેમણે ટોકિયો પેરાલિમ્પિક્સમાં પણ રજતચંદ્રક મેળવ્યો હતો. આ સાથે ભારતે છ સુવર્ણચંદ્રક, નવ રજત ચંદ્રક અને 11કાંસ્ય ચં...

સપ્ટેમ્બર 6, 2024 7:39 પી એમ(PM)

views 11

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યપાલશ્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, સંવત્સરીનું પર્વ ક્ષમા, શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે. ગણેશ ચતુર્થીના પર્વની શુભેચ્છા પાઠવતાં તેમણે કહ્યું કે, ગણપતિ બ...

સપ્ટેમ્બર 6, 2024 7:37 પી એમ(PM)

views 16

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટેનો ભાજપનો ચૂંટણી ઢંઢેરો આજે જાહેર કર્યો છે. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળી ત્યારથી ભાજપે જમ્મુ અને કાશ્મીરને મહત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે, કલમ 370 હવે ઇતિહાસનો ભ...

સપ્ટેમ્બર 6, 2024 3:26 પી એમ(PM)

views 18

સરકારે ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાનો નિર્ણય લીધો

રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમીંગ એક્ટિવિટી વધી રહી છે ત્યારે સરકારે ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન...

સપ્ટેમ્બર 6, 2024 3:24 પી એમ(PM)

views 16

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ

સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો શુભારંભ થયો છે. થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં યોજાતા આ મેળામાં ચોટીલા ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવોએ પશુ પ્રદર્શનનો રીબીન કાપી પ્રારંભ કરાવ્યો હતો અને પશુ પ્રદર્શન નિહાળી પશુપાલકો સાથે વાત કરી હતી. પશુપાલન ખાતાના અધિકારીઓએ પશુ હરી...

સપ્ટેમ્બર 6, 2024 3:15 પી એમ(PM)

views 19

સમગ્ર દેશમાં સાતમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી

સમગ્ર દેશમાં ચાલુ મહિનો સાતમો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાઇ રહ્યો છે. રાજ્યભરમાં મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત એનિમિયા, ગ્રોથ મોનિટરીંગ, પૂરક આહાર, પોષણ ભી- પઢાઈ ભી, સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવી વિવિધ પોષણલક્ષી વિષયવસ્તુ આધારિત કાર્યક્રમો યોજાઈ રહ્યાં ...

સપ્ટેમ્બર 6, 2024 3:30 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલનો વર્ચ્યુઅલી શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, જળદાન એ સૌથી મોટું દાન છે. પાણીને બચાવવાની દિશામાં ગુજરાતમાં અનેક સફળ પ્રયત્ન થયા છે. આ પહેલથી ગુજરાતમાં લગભગ 24 હજાર 800 વર્ષા જળ સંચય સંરચનાઓનું નિર્માણ કરવામાં આવશે. જળ સ...