સપ્ટેમ્બર 10, 2024 2:35 પી એમ(PM)

views 28

મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે

મનિલામાં ભારત-ફિલિપાઈન્સ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની પાંચમી બેઠક આવતીકાલે યોજાશે. ભારતીય સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને ફિલિપાઈન્સના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના સચિવ ઈરીનો ક્રુઝ એસ્પિનો આ સંયુક્ત સંરક્ષણ સહકાર સમિતિની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. શ્રી અરમાને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત ...

સપ્ટેમ્બર 10, 2024 2:32 પી એમ(PM)

views 17

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુન્હા અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) રાષ્ટ્રને સમર્પિત કર્યું

આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુન્હા અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) રાષ્ટ્રને સમર્પિત કર્યું- રાજ્યો અને કેન્દ્રીય પોલીસ માટેના 'સાયબર કમાન્ડો' કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટરમાં વેબ-આધારિત મોડ્યુલ સમન્વય, સાયબર ક્રાઈમ ડેટા રિપોઝીટરી, શેરિંગ, મેપિંગ ...

સપ્ટેમ્બર 10, 2024 2:30 પી એમ(PM)

views 17

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસની મુલાકાતે

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જર્મનીની બે દિવસીય મુલાકાતે જશે. બર્લિનની મુલાકાત દરમિયાન ડૉક્ટર જયશંકર દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવા અને સહયોગ માટે વધુ તકો ચકાસવાના ઉદ્દેશ્ય સાથે જર્મન ફેડરલ વિદેશમંત્રી અને અન્ય મુખ્ય નેતાઓને મળશે. વિદેશ મંત્રીની બર્લિનની મુલાકાત જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની...

સપ્ટેમ્બર 10, 2024 9:06 એ એમ (AM)

views 26

ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન

ઉત્તરાખંડના સોનપ્રયાગ-મુંકટિયા વિસ્તારમાં ભુસ્ખલન ઝોનમાં ગઈ કાલે પર્વત પરથી પથ્થર પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે વ્યક્તિને ઇજા થઈ હતી.ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટનાની જાણ થતા...

સપ્ટેમ્બર 10, 2024 9:02 એ એમ (AM)

views 21

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો

હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ચાર વારનાં ચેમ્પિયન ભારતે અગાઉ પ્રથમ મેચમાં ચીનને 3-શૂન્યથી પરાજય આપ્યો હતો. હરમનપ્રીત સિંહનાં નેતૃત્વ હેઠળની ટીમ આવતી કાલે મલેશિ...

સપ્ટેમ્બર 10, 2024 9:00 એ એમ (AM)

views 13

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આઇસોલેટ કરવામાં આવેલા દર્દીમાં એમ-પોક્સ ક્લેડ ટુની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આઇસોલેટ કરવામાં આવેલા દર્દીમાં એમ-પોક્સ ક્લેડ ટુની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે. દર્દીને પ્રવાસ દરમિયાન ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. હાલમાં મન્કીપોક્સનું સંક્રમણ ધરાવતા દેશનો પ્રવાસ કરનારા આ યુવા પુરુષ દર્દીને આઇસોલેશન સુવિધા ધરાવતા વિશેષ વોર્ડમાં રાખવામાં ...

સપ્ટેમ્બર 10, 2024 8:59 એ એમ (AM)

views 13

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગઈકાલે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગઈકાલે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ રોહતક સીટ પરથી બિજેન્દર હુડ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ઈન્દુ શર્મા ભિવાની સીટથી ચૂંટણી લડશે. પવન ફૌજીને ઉચાના કલાન સીટથી અને જયપાલ શર્માને ઘરૌંડા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

સપ્ટેમ્બર 10, 2024 8:57 એ એમ (AM)

views 15

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 26 બેઠકો માટે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનાં છેલ્લાં દિવસે ગઈ કાલે 27 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 239 ઉમેદવારો મેદાનમાં રહ્યા

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 26 બેઠકો માટે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનાં છેલ્લાં દિવસે ગઈ કાલે 27 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચતા 239 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 25 સપ્ટેમ્બરે બીજા તબક્કામાં મતદાન થશે.આકાશવાણીનાં જમ્મુ પ્રતિનિધીનાં જણાવે છે કે સૌથી વધુ 9 ઉમેદવારોએ બડગામ જિલ્લામાં...

સપ્ટેમ્બર 10, 2024 8:55 એ એમ (AM)

views 29

ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે 2047 સુધીમાં દેશનું સમગ્ર સરકારી તંત્ર ભારતીય ભાષાઓમાં કામ કરશે એવાં ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે, સત્તાવાર ભાષ। અંગેનો વિભાગ એવું સોફ્ટવેર વિક્સાવી રહ્યો ...

સપ્ટેમ્બર 10, 2024 8:54 એ એમ (AM)

views 16

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર- I4C નાં પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર- I4C નાં પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરશે. આ પ્રસંગે શ્રી શાહ સાઇબર ક્રાઇમ અંગેની મહત્વની પહેલો શરૂ કરાવશે અને સાઇબર ફ્રોડ મિટિગેશન સેન્ટર- CFMC રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી શાહ સાઇબર ક્રાઇમ ડ...