સપ્ટેમ્બર 18, 2024 2:58 પી એમ(PM)
14
ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી
ભારત અને અમેરિકાએ સંરક્ષણ, ટેકનોલોજી, અવકાશ સહયોગ, સ્વચ્છ ઉર્જા અને દરિયાઈ ક્ષેત્રની જાગૃતિ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષોએ સોમવારે નવી દિલ્હીમાં યોજાયેલી ટુ પ્લસ ટુ આંતર-સત્રીય દ્વિપક્ષીય બેઠક દરમિયાન થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ બેઠક દરમિયા...