ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 20, 2024 1:48 પી એમ(PM)

view-eye 2

રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએએ તેની વેબસાઈટ પર પરિણામ જાહેર કર્યું

નીટ યુજી પ્રશ્નપત્ર ગેરરિતી કેસમાં સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા-એનટીએએ સેન્ટર અને શહે...

જુલાઇ 20, 2024 7:56 પી એમ(PM)

view-eye 7

માઇક્રોસોફ્ટ આઉટેજને કારણે ઠપ્પ થઇ ગયેલી દેશના એરપોર્ટ પરની કામગીરી ફરી પૂર્વવત થઇ રહી હોવાની નાગરિક ઉડ્ડયન મંત્રાલયની જાહેરાત

માઈક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ગઈકાલની મોટી ખામી પછી વિમાનથી લઈને આરોગ્ય સહિતની ઘણી વૈશ્વિક સેવાઓ હવે ધીમે ધીમે રાબે...

જુલાઇ 20, 2024 11:50 એ એમ (AM)

view-eye 2

ભાવનગરમાંથી વગર પરવાને કોસ્મેટિક સાબુ બનાવવાની ફેકટરી ઝડપાઇ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભાવનગર ખાતેથી વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી ...

જુલાઇ 20, 2024 9:22 એ એમ (AM)

view-eye 3

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધુ 28 કેસ નોંધાયા, સુરત સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બનાવાયું

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં વધુ 28 કેસો નોંધાયા હતા. આ સાથે કુલ ...

જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)

view-eye 1

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં...

જુલાઇ 19, 2024 8:21 પી એમ(PM)

view-eye 14

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણયલીધો

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાક...

જુલાઇ 19, 2024 8:20 પી એમ(PM)

view-eye 2

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો

ઉત્તરપ્રદેશમાં ગોંડા રેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને ચાર થયો છે. એક વ્યક્તિનુંલખનૌની હોસ્પિટલમાં મૃત્યુ થયું હ...

જુલાઇ 19, 2024 8:20 પી એમ(PM)

view-eye 1

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચી ગયા

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચીગયા  છે. હાલમાં સ્પેનના રાફેલ નડાલનો ...

જુલાઇ 19, 2024 8:18 પી એમ(PM)

view-eye 1

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો

નવીદિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ખાતે બીજી શ્રેણીનો સંરક્ષણ અલંકરણ સમારોહ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્વૌપદી મ...

જુલાઇ 19, 2024 8:17 પી એમ(PM)

view-eye 1

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ 361ની રૂપરેખાનેતપાસવા સંમત થઈ

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ361ની રૂપરેખાને તપાસવા સંમત થઈ છે, જે કોઈપણપ્રકારની ફોજદારી કાર્યવાહીથી રાજ્...