જાન્યુઆરી 21, 2025 1:57 પી એમ(PM)

views 19

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે અમેરિકાને WHOમાંથી બહાર કરવા સહિતનાં 80 જેટલાં આદેશ પસાર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળના પહેલા દિવસે જ 80 જેટલા વહીવટી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા મૅક્સિકૉને અડીને આવેલી અમેરિકાની દક્ષિણી સરહદ પર રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની છે. તેમણે કહ્યું કે, દરેક પ્રકારની ગેરકાયદેસર ઘૂસણખો...

જાન્યુઆરી 21, 2025 10:15 એ એમ (AM)

views 17

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન બનશે

દિલ્હી ખાતે આ વર્ષનાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને સૈન્ય શક્તિનું શાનદાર પ્રદર્શન કરવામાં આવશે. તેમાં બંધારણ લાગુ થયાના 75 વર્ષ અને જનભાગીદારી પર વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રાબોવો સુબિયાન્તો પરેડના મુખ્ય મહેમાન રહેશે. સ...

જાન્યુઆરી 21, 2025 9:16 એ એમ (AM)

views 17

રાજ્ય સરકારે એક જ દિવસમાં વિવિધ વિકાસ કાર્યો માટે રૂ.605.48 કરોડ ફાળવ્યા

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એક જ દિવસમાં વિવિધ વિકાસકાર્યો માટે 605 કરોડ 48 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ, નગરપાલિકાઓમાં નવીન બગીચા-ગાર્ડન બનાવવા 40 કરોડ રૂપિયા, 13 નગરોમાં ગ્રંથાલય નિર્માણ માટે 39 કરોડ રૂપિયા, 22 નગરપાલિકાઓના હયાત ગ્રંથાલયોને અદ્યતન બનાવવા રૂપિયા 33 કરોડ, સ્ટૉર્મ ...

જાન્યુઆરી 21, 2025 8:52 એ એમ (AM)

views 4

રાજ્યભરમાં 25 જાન્યુ. સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે

રાજ્યભરમાં 25 જાન્યુઆરી સુધી “શાળા સલામતી સપ્તાહ-2025” યોજાશે. GSDMA એટલે કે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ સપ્તાહ અંતર્ગત ત્રણ હજાર જેટલી શાળાઓમાં ભૂકંપ, આગ અકસ્માત, પૂર, શૉર્ટ સર્કિટ જેવા વિષય ઉપર રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRF, રાજ્ય આપ...

જાન્યુઆરી 20, 2025 8:10 પી એમ(PM)

views 10

ઉત્તરાખંડના મંત્રીમંડળે સમાન નાગરિક ધારો-UCC મેન્યુઅલને મંજૂરી આપી  

ઉત્તરાખંડના મંત્રીમંડળે સમાન નાગરિક ધારો -UCC  મેન્યુઅલને મંજૂરી આપી દીધી છે. જેનાથી રાજ્યમાં તેના અમલીકરણનો માર્ગ મોકળો થયો છે. દહેરાદૂનમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ UCCની અસર અંગે આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું હતું કેઉત્તરાખંડ દ્વારા UCC  અપના...

જાન્યુઆરી 20, 2025 8:09 પી એમ(PM)

views 12

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે શ્રમ બોર્ડ ટૂંક સમયમાં અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ લાવશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે શ્રમ બોર્ડ ટૂંક સમયમાં અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ લાવશે. ડૉ. માંડવિયાએ નવી દિલ્હીમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવરેજ પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે આમ ...

જાન્યુઆરી 20, 2025 8:07 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાં ઉત્પાદન ક્ષેત્રમાં સરકારની પ્રગતિએ આત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રમકડાંઉત્પાદન ક્ષેત્રની પ્રગતિએઆત્મનિર્ભરતા માટેની સરકારની શોધને વેગ આપ્યો છે અને પરંપરાઓ અને ઉદ્યોગ સાહસિકતાને લોકપ્રિય બનાવી છે. મન કી બાત અપડેટ્સ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરાયેલી પોસ્ટનોજવાબ આપતાં, મોદીએ ઉલ્લેખ કર્યો કે મન કી બાતના એક એપિસોડ દરમિ...

જાન્યુઆરી 20, 2025 8:05 પી એમ(PM)

views 10

કોલકાતાના સિયાલદાહની અદાલતે આરજી કર વિશ્વ વિદ્યાલય દુષ્કર્મ અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને આજીવન કેદની સજા ફરમાવી

કોલકાતાના સિયાલદાહનીસેશન્સ અદાલતે આરજી કર વિશ્વવિદ્યાલય દુષ્કર્મ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજયરોયને આજીવન કેદની સજા સંભળાવી છે. સેશન્સ જજ અનિર્બાન દાસે એમ પણ કહ્યું કે રાજ્યસરકારે પીડિત પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. શનિવારેઅદાલતે આ કેસમાં સંજય રોયને દોષિત ઠેરવ્યા હતા. ગયા વર્ષે 9 ...

જાન્યુઆરી 20, 2025 8:03 પી એમ(PM)

views 17

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્ર પ્રમુખ તરીકે અને જેડી વાન્સ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.આ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂથશે. સત્તા હસ્તાંતરણના ભાગ રૂપે ટ્રમ્પ તેમનું ઉદ્ઘાટન ભાષણ આપશે....

જાન્યુઆરી 20, 2025 7:40 પી એમ(PM)

views 10

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનનાં કર્મચારીઓ-અધિકારીઓ માટેનાં પરિસરમાં કોમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે રાજભવનનાં કર્મચારીઓ-અધિકારીઓ માટેનાં પરિસરમાં કોમ્યુનિટી હોલ અને 32 આવાસોનું લોકાર્પણ કર્યું.આચાર્યેએ રાજભવનનાં પરિસરનાં સહુ સભ્યો અને તેમના પરિવારજનોને સંપીને રહેવા અને આવાસીય પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા બાળકોનાં વિકાસ માટે સારું શિક્ષણ અને સંસ્કારી વાતાવરણ આપવાનો અનુર...