જાન્યુઆરી 22, 2025 10:43 એ એમ (AM)

views 11

ટ્રમ્પ સરકારની બીજી મુદતમાં પ્રાથમિકતાઓનો સંકેત આપતા, વિદેશમંત્રી માર્કો રુબિયોએ ગઇકાલે તેમની પ્રથમ બેઠક ક્વાડ દેશોનાં વિદેશમંત્રીઓ સાથે યોજી હતી

ટ્રમ્પ સરકારની બીજી મુદતમાં પ્રાથમિકતાઓનો સંકેત આપતા, વિદેશમંત્રી માર્કો રુબિયોએ ગઇકાલે તેમની પ્રથમ બેઠક ક્વાડ દેશોનાં વિદેશમંત્રીઓ સાથે યોજી હતી, જેમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, જાપાનના તાકેશી ઇવાયા અને ઓસ્ટ્રેલિયાના પેની વોંગનો સમાવેશ થાય છે. ક્વાડ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા વચ્ચેની ...

જાન્યુઆરી 22, 2025 10:34 એ એમ (AM)

views 8

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે બે દિવસની મુલાકાતે કેરળ પહોંચશે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આજે બે દિવસની મુલાકાતે કેરળ પહોંચશે. તેઓ આજે સાંજે માવેલીક્કારામાં વિદ્યાધિરાજ વિદ્યાપીઠમ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરશે. તેઓ અરણમુલામાં કવિ અને પર્યાવરણવાદી, સુગથકુમારીના નવતી ઉજવણીના સમાપન સમારોહનું પણ ઉદ્ઘાટન કરશે. તેઓ કોચીમાં નૌકાદળ મથકની પણ મુલાકાત લેશે અને આવતી કાલે કોચી...

જાન્યુઆરી 22, 2025 10:31 એ એમ (AM)

views 18

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે પક્ષનાં પ્રચારના ભાગ રૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે નમો એપ્લિકેશન દ્વારા વાતચીત કરશે. આ કાર્યક્રમ "મેરા બૂથ સબસે મજબૂત"ના નારા સાથે શરૂ થશે.5 ફેબ્રુઆરીએ દિલ્હીમાં મતદાન યોજાવાનું હોવાથી, શ્રી મોદી ચૂંટણી ...

જાન્યુઆરી 22, 2025 10:24 એ એમ (AM)

views 6

મહાકુંભમાં મૌની અમાવાસ્યાનાં રોજ આશરે 8 થી 10 કરોડ ભક્તો સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવો સરકારનો અંદાજ છે.

મહાકુંભમાં મૌની અમાવાસ્યાનાં રોજ આશરે 8 થી 10 કરોડ ભક્તો સંગમમાં પવિત્ર સ્નાન કરે તેવો સરકારનો અંદાજ છે. ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય સંપર્ક અધિકારી શશીકાંત ત્રિપાઠીએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે, મૌની અમાવાસ્યામાં ભક્તોનાં ધસારાને ધ્યાનમાં રાખીને રેલવેએ 400થી વધુ મેળા વિશેષ ટ્રેનો દોડાવવાની યોજના બન...

જાન્યુઆરી 22, 2025 9:59 એ એમ (AM)

views 5

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે.

સરકાર આજે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજનાની 10મી વર્ષગાંઠ ઉજવી રહી છે. દીકરીઓનાં રક્ષણ, શિક્ષણ અને સશક્તિકરણ માટે એક દાયકાનાં સતત પ્રયાસોની સફળતા પ્રસંગે આજે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં સશસ્ત્ર દળો, અર્ધ લશ્કરી દળો, દિલ્હી પોલિસ, વિદ્યાર્થિનીઓ અને આંગણવાડી કાર્યકરો ભાગ લેશે. 10મી વર્ષગાંઠની ઉજવણ...

જાન્યુઆરી 22, 2025 9:28 એ એમ (AM)

views 13

નવી દિલ્હીમાં ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ) ભાગ લીધો.

નવી દિલ્હીમાં ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (ઇન-સ્પેસ) ભાગ લીધો. ઈસરોનાં સ્ટોલમાં મોબિલિટી ઉદ્યોગમાં સંભવિત ઉપયોગ માટે ખાસ તૈયાર કરાયેલી 43 આધુનિક ટેક્નોલોજી દર્શાવવામાં આવી છે. ગઈ કાલે ...

જાન્યુઆરી 22, 2025 8:47 એ એમ (AM)

views 10

દેશભરમાં 4 કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા

દેશભરમાં 4 કરોડથી વધુ સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. આ યોજના 22 જાન્યુઆરી 2015 ના રોજ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનના ભાગ રૂપે શરૂ કરવામાં આવી હતી. આ યોજના માતાપિતાને કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા નિયુક્ત વાણિજ્યિક બેંક શાખામાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાની મંજૂરી આપે છે, જેની શરૂઆત ઓછામ...

જાન્યુઆરી 21, 2025 8:14 પી એમ(PM)

views 11

વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી ખસી જવાના અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને ડબલ્યુ એચઓના વડાએ દુઃખદ ગણાવ્યો

અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રના વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી ખસી જવાના આદેશ અંગે WHO ના વડા ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે અમેરિકાના સંસ્થામાંથી ખસી જવાના નિર્ણય પર ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે. ડૉ. ટેડ્રોસે સ્થાપક સભ્ય અને WHO ના મિશનમાં મુખ્ય ...

જાન્યુઆરી 21, 2025 8:13 પી એમ(PM)

views 11

પશ્ચિમ બંગાળ સરકારે કોલકાતા હાઇકોર્ટમાં આરજી કર દુષ્કર્મ અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી

પશ્ચિમ બંગાળ સરકારે આજે કોલકાતા હાઇકોર્ટમાં આરજી કર બળાત્કાર અને હત્યા કેસમાં દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરી છે.કોલકાતાના સિયાલદાહની સેશન્સ કોર્ટે ગઈકાલે આ કેસમાં સંજય રોયને આજીવન કેદની સજા ફટકારી હતી.કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયા આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

જાન્યુઆરી 21, 2025 8:10 પી એમ(PM)

views 8

દેશનું અવકાશ અર્થતંત્ર એક દશકમાં આઠ અબજ ડોલરથી વધીને ૪૪ અબજ ડોલર સુધી પહોંચે તેવી કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આશા વ્યક્ત કરી

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે દેશનું અવકાશ અર્થતંત્ર આઠ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે અને આગામી દાયકામાં તે ૪૪ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ડૉ. સિંહે કહ્યું કે સ્વદેશી ગગનયાન મિશન, ૨૦૨૭માં આગામી ચંદ્રયાન-૪ મિશન, ૨૦૨૮માં શુક...