જાન્યુઆરી 22, 2025 1:55 પી એમ(PM)
8
કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ આ અભિયાનને સૂત્ર નહીં પણસમાજને જાગૃત કરવાનો સંકલ્પ ગણાવ્યો
કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે,“બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન માત્ર સૂત્ર નહીં, પરંતુ સમાજને જાગૃત કરવાનો એક સંકલ્પ છે. ”આ અભિયાને સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. શ્રીમતી દેવીએ કહ્યું, આ અભિયાન થકી દીકરીઓને સમાજમાં સમાનતા, અધિકારી, તેમના શિક્ષણ,સલામતી યોગ્ય રીતે થ...