જાન્યુઆરી 22, 2025 3:02 પી એમ(PM)

views 7

દેવભૂમિ દ્વારાકાના ખંભાળીયામાં માર્કેટ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે

દેવભૂમિ દ્વારાકાના ખંભાળીયામાં માર્કેટ યાર્ડ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાયું છે. નાગરિકોને શુધ્ધ તેલ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ ખાતે ઓઇલ પ્રોસેસિંગ યુનિટ મંજુર કરાયું હતું જેના ભાગ રૂપે આ યુનિટ નો આજરોજ આરંભ કરાયો હતો. આ યુનિટ માં માર્કે...

જાન્યુઆરી 22, 2025 3:01 પી એમ(PM)

views 14

ઉત્તર-પશ્ચિમ તુર્કીયેના સ્કી રિસૉર્ટની એક હૉટેલમાં ગઈકાલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 76 લોકોના મોત નીપજ્યા છે

ઉત્તર-પશ્ચિમ તુર્કીયેના સ્કી રિસૉર્ટની એક હૉટેલમાં ગઈકાલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 76 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 51 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિકારીઓએ હૉટેલમાંથી અંદાજે 230 લોકોને સલામત રીતે બચાવ્યા છે. તુર્કીયેના ન્યાય મંત્રી યિલમાઝ તુનકે આગ ઘટનાની તપાસનું નેતૃત્વ કરવા માટે છ સ...

જાન્યુઆરી 22, 2025 2:51 પી એમ(PM)

views 15

જમ્મુ-કાશ્મીરના, કાશ્મીર ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા સુરક્ષા એજન્સીઓ અને વિભાગીય વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મજબૂત વ્યવસ્થા કરી છે

જમ્મુ-કાશ્મીરના, કાશ્મીર ડિવિઝનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુરક્ષા એજન્સીઓ અને વિભાગીય વહીવટીતંત્રે સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે મજબૂત વ્યવસ્થા કરી છે. શ્રીનગરમાં પત્રકારો સાથે વાત કરતા, કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી કે બિરદીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રજાસ...

જાન્યુઆરી 22, 2025 2:47 પી એમ(PM)

views 12

ક્રિકેટમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ સાંજે સાત વાગે શરૂ થશે.

ક્રિકેટમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી 20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે કોલકતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મેચ સાંજે સાત વાગે શરૂ થશે. ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શ્રેણીમાં કારમા પરાજય બાદ ભારતે વ્હાઇટ-બોલ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જેમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટી 20 ...

જાન્યુઆરી 22, 2025 2:43 પી એમ(PM)

views 11

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે, પીણા કંપની ઇનબેવે ભારતના વિવિધ ભાગોમાં 25 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી છે

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે, પીણા કંપની ઇનબેવે ભારતના વિવિધ ભાગોમાં 25 કરોડ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. જે 2 થી 3 વર્ષમાં પૂર્ણ થશે.શ્રી પાસવાને દાવોસમાં વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન કંપની સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, આ ભારતના ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગમાં વધુ ...

જાન્યુઆરી 22, 2025 2:38 પી એમ(PM)

views 8

રામ મંદિરમાં આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની  પ્રથમ વર્ષગાંઠ હોવાથી અયોધ્યામાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે

રામ મંદિરમાં આજે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની  પ્રથમ વર્ષગાંઠ હોવાથી અયોધ્યામાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. હાડ થીજાવતી ઠંડી હોવા છતાં દેશભરમાંથી ભક્તો ઉમટી રહ્યા છે. આ વર્ષે 11 જાન્યુઆરીના રોજ જયંતિની ઉજવણીના કાર્યક્રમો યોજાયા હતા. લાખો લોકોની એકતા અને શ્રદ્ધાને ઉજાગર કરતી વર્ષગા...

જાન્યુઆરી 22, 2025 2:34 પી એમ(PM)

views 8

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે દાવોસમાં સ્વિસ ફેડરલ રેલવેના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે આજે દાવોસમાં સ્વિસ ફેડરલ રેલવેના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સુરક્ષા ટેકનોલોજી અને તેની જાળવણી વિશે વિગતવાર ચર્ચા કરી. અગાઉ શ્રી વૈષ્ણવે સ્વિટ્ઝર્લૅન્ડના સેન્ટ માર્ગ્રેથેન ખાતે સ્ટેડલર રેલના રેલ કોચ ઉત્પાદન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી.

જાન્યુઆરી 22, 2025 2:44 પી એમ(PM)

views 13

મહારાષ્ટ્ર સરકારે દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચનાં શિખર સંમેલનમાં સવા છ લાખ કરોડ રૂપિયાની રોકાણ દરખાસ્તો સાથેનાં 31 સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા

મહારાષ્ટ્ર સરકારે દાવોસ ખાતે વિશ્વ આર્થિક મંચનાં શિખર સંમેલનમાં સ્ટીલ, ધાતુ, નવીનીકરણીય ઉર્જા, માળખાગત સુવિધા, સિમેન્ટ, લિથિયમ-આયન બેટરી અને સૌર મોડ્યુલના ક્ષેત્રમાં સવા છ લાખ કરોડ રૂપિયાના રોકાણ દરખાસ્તો સાથેનાં 31 સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. મંગળવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ સ...

જાન્યુઆરી 22, 2025 2:15 પી એમ(PM)

views 9

ગ્રે માર્કેટ ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ્ય સાથે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – સેબી એક એવી સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહી છે જ્યાં રોકાણકારો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં ફાળવણી થતાં જ શેર વેચી શકે

ગ્રે માર્કેટ ટ્રેડિંગને રોકવાના ઉદ્દેશ્ય સાથે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા - સેબી એક એવી સિસ્ટમ લાવવાની યોજના બનાવી રહી છે જ્યાં રોકાણકારો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં ફાળવણી થતાં જ શેર વેચી શકે. મુંબઈમાં એસોસિએશન ઓફ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા – AIBI દ્વારા આયોજિત એક કાર્યક્રમને સ...

જાન્યુઆરી 22, 2025 2:09 પી એમ(PM)

views 9

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે

દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી તમામ રાજકીય પક્ષ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીના બૂથસ્તરના કાર્યકર્તાઓ સાથે નમૉ એપ્લિકેશનના માધ્યમથી બપોરે મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરશે. પક્ષના સાંસદો, ધારાસભ્યો,પરિષદ સ...