ઓક્ટોબર 17, 2024 8:12 એ એમ (AM)
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ‘આખી ST બસનું એડવાન્સ બુકિંગ થશે તો મુસાફરોને ઘરઆંગણે સેવા પૂરી પાડવા ST વિભાગ કટિબદ્ધ’
વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘વાર- તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની એસ.ટી. બસો જરૂરીયા...