જાન્યુઆરી 23, 2025 9:29 એ એમ (AM)

views 8

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આજે પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ થશે. આ અભ્યાસ સવારે સાડા 10 વાગ્યે વિજય ચોકથી શરૂ થશે. અભ્યાસ દરમિયાન ટી-90 ટૅન્ક, નાગ મિસાઈલ સિસ્ટમ અને પિનાકા રૉકેટ સિસ્ટમ દેશની સેનાની શક્તિનું પ્રદર્શન કરશે. ઉપરાંત સશસ્ત્ર દળોની વિવિધ માર્ચિંગ ટુકડીઓ અને વ...

જાન્યુઆરી 23, 2025 9:28 એ એમ (AM)

views 11

કેન્દ્ર સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો

સરકારે માર્કેટિંગ સિઝન 2025-26 માટે કાચા શણનું લઘુત્તમ સમર્થન મૂલ્ય- MSP વધારવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળના નિર્ણયો અંગે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું કે, કાચા શણ માટે પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 650 રૂપિયાની MSP અપાશે, જે ગઈ માર્કે...

જાન્યુઆરી 23, 2025 9:22 એ એમ (AM)

views 8

કોલકાતામાં રમાયેલી પાંચ ટી-20 મૅચની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું

પાંચ ટી-20 મૅચની શ્રેણીની પહેલી મેચમાં ગઈકાલે ભારતે ઇંગ્લૅન્ડને સાત વિકેટથી હરાવ્યું છે. કોલકાતામાં રમાયેલી આ મેચમાં ઇંગ્લૅન્ડે પહેલા બેટિંગ કરી 132 રન બનાવ્યા. જ્યારે ભારતે 13 ઑવરમાં જ મેચ જીતી લીધી હતી. ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ 68 રન સુકાની જૉસ બટલરે બનાવ્યા. જ્યારે ભારત તરફથી અભિષેક શર્માએ 79 રન ...

જાન્યુઆરી 23, 2025 9:20 એ એમ (AM)

views 7

ગૃહ મંત્રી અમિત શાહ આજે રાજ્યની એક દિવસની મુલાકાતેઃ અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતનાં એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદ અને સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમજ કેટલીક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સે...

જાન્યુઆરી 23, 2025 9:18 એ એમ (AM)

views 9

રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા અંદાજે ૩.૭૦ કરોડ રકમની ૧.૧૮ લાખ ચોરસ મીટરથી વધુ જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતું

રાજકોટના ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા અંદાજે ૩.૭૦ કરોડ રકમની ૧.૧૮ લાખ ચોરસ મીટરથી વધુ જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું હતું. જિલ્લા કલેકટરે ગૌચર સર્વે નંબર ૫૦૩ પૈકી જમીનમાં ખેતીને લગતું દબાણ તથા પાકા મકાનના ફરતે કંપાઉન્ડ વોલ/ઓરડીઓ મળી અંદાજે કુલ ૧,૧૮,૪૦૦ ચોરસ મીટર જમીનમાં વાવેતર અને બા...

જાન્યુઆરી 23, 2025 9:42 એ એમ (AM)

views 10

રાજયસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારે ગોધરાના ચંચોપા ગામ ખાતે 20 એકરમાં 522 કરોડનાં ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજની મુલાકાત લીધી હતી

રાજયસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારે ગોધરાના ચંચોપા ગામ ખાતે 20 એકરમાં 522 કરોડનાં ખર્ચે નિર્માણાધિન સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજની મુલાકાત લીધી હતી અને પ્રગતિ હેઠળ કામની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે આ હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનોથી સજજ 7 ઓપરેશન થિયેટર,5 આઈ.સી.યુ વોર્ડ,અધ્યતન લેબોરેટરી અને 430 બેડન...

જાન્યુઆરી 23, 2025 9:11 એ એમ (AM)

views 22

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે શ્રી વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈ કાલે અમદાવાદ ખાતે આયોજિત ‘રામ રાત્રિ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા

અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે શ્રી વાત્સલ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈ કાલે અમદાવાદ ખાતે આયોજિત 'રામ રાત્રિ' કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ શ્રીરામની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં લોક ડાયરા અને સાંસ્કૃ...

જાન્યુઆરી 23, 2025 9:09 એ એમ (AM)

views 6

સુરતની અનવી ઝાંઝરૂકિયાને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા વિશેષ આમંત્રણ

“રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા” તરીકે જાણીતી સુરતની અન્વી વિજય ઝાંઝરૂકિયાને 26 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીના કાર્યક્રમમાં આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં “મન કી બાત”માં ઉલ્લેખ કરાયેલા પ્રતિભાશાળી વ્યક્ત...

જાન્યુઆરી 23, 2025 9:05 એ એમ (AM)

views 9

સુરત ખાતે આયોજિત નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો

સુરત ખાતે આયોજિત નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની મહિલા ટીમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. સેમિફાઇનલમાં પી.એ.પી.બી.ની ટીમે, ગુજરત ટીમને 3-0 હરાવી હતી. યુટીટી 86 મી સિનીયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેનિસ ચેમ્પીયનશિપ 2024 માં ગુજરાત ટીમે કાંસ્ય ચંદ્રક સાથે સતોષ માનવો પડ્યો. પી.એસ.પી.બી. માટે યશસ્વીની ધોરપડે ,રીથ...

જાન્યુઆરી 23, 2025 9:03 એ એમ (AM)

views 8

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન – NIFTનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન - NIFTનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો. આ પ્રસંગે NIFT ગાંધીનગરના નિયામક પ્રો. ડૉ. સમીર સૂદે સંસ્થાની સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક જોડાણ અને ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.