જાન્યુઆરી 25, 2025 9:39 એ એમ (AM)
23
દેશભરમાં આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે
દેશભરમાં આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વિવિધ દેશના ચૂંટણી વ્યવસ્...