સપ્ટેમ્બર 14, 2024 11:17 એ એમ (AM)

views 11

અમિત શાહ આજે રાજભાષા સંમેલનને સંબોધન કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આજે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલાં આ સંમેલનમાં અમિત શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા ક્રિર્તી પુરસ્કારો એનાયત કરશે. તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હીકર જયંતિ અંકનું વિમોચન કરશે. ઉલ...

સપ્ટેમ્બર 14, 2024 10:59 એ એમ (AM)

views 11

વડોદરામાં રાહત પેકેજના સરવે માટેની કામગીરી શરૂ કરાઇ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાના નાના વેપારીઓ માટે જાહેર કરેલા પૂર રાહત પેકેજનો લાભ તુરંત મળે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૩૦ સર્વેયરોની ફોજ ઉતારવામાં આવી છે. નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, સર્વે માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. 50થી 60 કર્મયોગીઓની આ ટુકડીઓએ વિવિધ તા...

સપ્ટેમ્બર 14, 2024 10:50 એ એમ (AM)

views 18

અંડર-19 મહિલા ક્રિકેટમાં ગુજરાતે ગોવાને પાંચ વિકેટ હરાવ્યું

ગુજરાતની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમે અમદાવાદમાં ચાલી રહેલી અંડર-19 વુમન્સ ઇન્વિટેશન ટી-20 ટુર્નામેન્ટની મેચમાં ગોવા સામે 5 વિકેટથી જીત હાંસલ કરી છે. ગોવાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી નિધિ દેસાઈ અને દિયા જરીવાલાએ બે – બે વિકેટ ઝડપી હતી. ગોવાની ટીમે 19 ઓવરમાં 52 ...

સપ્ટેમ્બર 14, 2024 10:48 એ એમ (AM)

views 13

હર્ષ સંઘવી ઉધનામાં રૂ. 4.72 કરોડના ખર્ચે બનેલા એસટી વર્કશોપનું લોકાર્પણ કર્યું

સુરતના ઉધના ખાતે 4.72 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવ નિર્મિત ડેપો વર્કશોપનું રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંધવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું કે,  ગુજરાત એસ.ટી.ના ઈતિહાસમાં પ્રથમવાર પ્રતિદિન 25 લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે. આગામી સમયમા...

સપ્ટેમ્બર 14, 2024 10:44 એ એમ (AM)

views 15

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા જિલ્લાના અંતરિયાળ ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા...

સપ્ટેમ્બર 13, 2024 8:21 પી એમ(PM)

views 30

ભારતની ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએ વિયેતનામ બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએવિયેતનામ સુપર-100 ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાંપ્રવેશ કર્યો છે. છઠ્ઠો ક્રમાંક ધરાવતી ધ્રુવ અને તનિષાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાંભારતની સતિષકુમાર અને આદ્યાની જોડીને 2-1થી પરાજ્ય આપીને સેમિફાઇનલમાં પ્રવેશકર્યો છે.જોકે પુરૂષોની સ...

સપ્ટેમ્બર 13, 2024 8:18 પી એમ(PM)

views 26

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા 2024 સંમેલનનું આજે  સમાપન થયું

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા2024 સંમેલનનું આજે  સમાપન થયું છે. ત્રણદિવસ સુધી યોજાયેલા આ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સમાપનદિને આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં સેમિકોનના મુખ્ય અધિકારી અજિત મનોચાએકહ્યું કે, સેમિકોન ઇન્ડિયા અત્યાર સુધી કોઈપણ દેશમાં યોજાયેલા સં...

સપ્ટેમ્બર 13, 2024 8:16 પી એમ(PM)

views 31

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રેભારત નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરતાં રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાનાલક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારત નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. રાષ્ટ્રસંઘના વિકાસકાર્યક્રમ માટે ભારતનાં નિવાસી પ્રતિનિધિ એન્જેલા લુસીગીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયદ્વારા યોજાયેલા આબોહવામાં પરિવર્તન અંગેની મોન્ટ્રીઅલ સંધિ અંગે કાર્યક્રમમાં આ મુજબજણાવ...

સપ્ટેમ્બર 13, 2024 7:52 પી એમ(PM)

views 19

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનારા ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આવતીકાલે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલાં આ સંમેલનમાં શ્રી શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા ક્રિર્તી પુરસ્કારો એનાયત કરશે. તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હીકર જયંતિ અંકનું વિમોચ...

સપ્ટેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)

views 36

રાજ્યમાં વરસાદના કારણે નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરાશે

રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નુકસાનગ્રસ્ત રસ્તાઓનું સમારકામ 15મી સપ્ટેમ્બર સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરાશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રોડ-રસ્તાની સર્જાયેલી પરિસ્થિતિને પૂર્વવત્ કરવા અંગેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. તે ઉપરાંત કહ્યું કે...