ફેબ્રુવારી 13, 2025 6:40 પી એમ(PM)

views 26

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયા રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત કરાયા

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ક્વોરન્ટાઇન સેન્ટરમાં ત્રણ અઠવાડિયાથી વધુ સમય રહ્યા બાદ, કોટરંકા સબ-ડિવિઝનના બુધલ ગામના લોકોને તેમના ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. 17 લોકોના રહસ્યમય મૃત્યુ બાદ આ લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડાયા હતા. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ, આ વિસ્તારમાં રહસ્યમય મૃત્યુ...

ફેબ્રુવારી 13, 2025 6:20 પી એમ(PM)

views 16

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારત UPI, આધાર અને ડિજીલોકર જેવા ડિજિટલ જાહેર માળખાગત પગલાં દ્વારા ટેકનોલોજીના લોકશાહીકરણમાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી વૈષ્ણવે કહ્યું કે પેરિસમાં આયોજિત AI એક્શન કોન્ફરન્સમાં, શ્રી મોદીએ આર્ટિફિશિયલ ઇ...

ફેબ્રુવારી 13, 2025 5:48 પી એમ(PM)

views 17

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું આવક વેરા વિધેયક 2025 રજૂ કર્યું

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નવું આવક વેરા વિધેયક 2025 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારવાનો છે. સુશ્રી સીતારમણે કહ્યું કે પ્રસ્તાવિત કાયદામાં, હાલના આવકવેરા કાયદાની તુલનામાં કલમો અને પ્રકરણોની સંખ્યામાં ઘટાડો કરાયો છે અને તેને સરળ બનાવવ...

ફેબ્રુવારી 13, 2025 5:38 પી એમ(PM)

views 18

વિપક્ષના વિરોધ વચ્ચે આજે સંસદના બંને ગૃહોમાં વક્ફ સુધારા બિલ 2024 સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો

વિપક્ષના વિરોધ વચ્ચે આજે સંસદના બંને ગૃહોમાં વક્ફ સુધારા બિલ 2024 સંબંધિત સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. લોકસભામાં સંયુક્ત સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલ પર વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો. હોબાળા વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રિપોર...

ફેબ્રુવારી 13, 2025 5:25 પી એમ(PM)

views 38

જમ્મુ અને કાશ્મીરમાં, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનોની વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ અને સિદ્ધિઓ બદલ પ્રશંસા કરી

જમ્મુ અને કાશ્મીરમાં, ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આજે કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનોની વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ અને સિદ્ધિઓ બદલ પ્રશંસા કરી. આજે જમ્મુમાં ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સની રાજ્ય પુરસ્કાર રેલીને સંબોધતા, તેમણે જમ્મુ કાશ્મીરના યુવાનોમાં સકારાત્મક પરિવર્તન પર પ્રકાશ પાડ્યો અને તેમના વિકાસ અ...

ફેબ્રુવારી 13, 2025 5:18 પી એમ(PM)

views 11

સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે

સરકાર આગામી દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય પેન્શન યોજનાઓને એકછત્ર હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોના લોકો માટે ઘણી પેન્શન યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓમાં અટલ પેન્શન યોજના, પીએમ શ્...

ફેબ્રુવારી 13, 2025 5:10 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે તેણે ભૂકંપ જોખમ ઘટાડવાની પદ્ધતિને મજબૂત બનાવવા માટે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું કે તેણે ભૂકંપ જોખમ ઘટાડવાની પદ્ધતિને મજબૂત બનાવવા માટે બહુપક્ષીય વ્યૂહરચના અપનાવી છે. સંસદમાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંઘે કહ્યું કે સરકારે હિમાલય અને અન્ય સ્થળોએ પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, વેધશાળાઓ સ્થાપિત કરી છે અને આપત્તિ પ્રતિભાવ...

ફેબ્રુવારી 13, 2025 3:48 પી એમ(PM)

views 18

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

ભાવનગરમાં ખેલ મહાકુંભનાં ત્રીજા તબક્કામાં સૌરાષ્ટ્ર ઝોનકક્ષા ફૂટબોલ અંડર ૧૪, અંડર ૧૭, ઓપન કેટેગરીની ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો હતો. સરદાર પટેલ રમત સંકુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સીદસર રોડ ખાતે અંડર ૧૪ બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓનાં બહોળી સંખ્યામાં રમતવીરોએ ભાગ...

ફેબ્રુવારી 13, 2025 3:40 પી એમ(PM)

views 18

મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથક પર માલવાહક ટ્રાફિકને ધ્યાને લઈ નવું ટર્મિનલ બનાવાયું છે.

મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથક પર માલવાહક ટ્રાફિકને ધ્યાને લઈ નવું ટર્મિનલ બનાવાયું છે. જેનાથી ઉત્તર ગુજરાતના ખેડૂતો મસાલા સહિત કૃષિ ઉત્પાદનો દેશભરમાં મોકલી શકશે. વરિષ્ઠ મુખ્ય વાણિજ્યિક મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું કે ઊંઝા મસાલા પાકો માટે જાણીતું છે. ત્યારે આ નવીન રેલ ટર્મિનલ શરૂ કરી ખેડૂતો માટે માલ...

ફેબ્રુવારી 13, 2025 3:38 પી એમ(PM)

views 16

આજે વિશ્વ રેડિયો દિવસ છે.

આજે વિશ્વ રેડિયો દિવસ છે. દર વર્ષે 13 ફેબ્રુઆરીએ, લોકોમાં રેડિયોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ – “રેડિયો અને આબોહવા પરિવર્તન” રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા...