ફેબ્રુવારી 18, 2025 6:14 પી એમ(PM)

views 22

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ખરીદી માટે આજથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની શરૂઆત કરાઇ

રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ખરીદી માટે આજથી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની શરૂઆત કરાઇ છે. આ માટે 14 માર્ચથી રાજ્યના તમામ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉત્પાદનના પોષણ ક્ષમ ભાવ મળી રહે તે હે...

ફેબ્રુવારી 18, 2025 6:12 પી એમ(PM)

views 12

ડાંગના દેવીનામાળ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ દરમિયાન અમદાવાદના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું

ડાંગના દેવીનામાળ ઇકો ટુરીઝમ સાઇટ ખાતે નેચર એજ્યુકેશન કેમ્પ દરમિયાન અમદાવાદના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. નેચર એજ્યુકેશન કેમ્પની પાંચમી બેચમાં સરકારી પોલીટેકનીક કોલેજ અમદાવાદના ૫૦ લોકો દેવીનામાળ કેમ્પ સાઇટ ઉપર પ્રશિક્ષણમાં ભાગ લેવા માટે ગયા હતા. જેમાં શિબિરાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ આજે વહે...

ફેબ્રુવારી 18, 2025 3:32 પી એમ(PM)

views 16

સાબરકાંઠા જિલ્લામાં ખેલ મહાકુંભ ત્રીજા તબક્કા અંતર્ગત હિંમતનગર ખાતે મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં ખેલ મહાકુંભ ત્રીજા તબક્કા અંતર્ગત હિંમતનગર ખાતે મધ્ય ઝોન કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં 8 ટીમોએ ભાગ લીધો, જેમાં અમદાવાદ શહેર ટીમ પ્રથમ ક્રમાંકે અને બનાસકાંઠા ટીમ દ્વિતીય ક્રમાંકે રહી હતી. આ બંને ટીમો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે.

ફેબ્રુવારી 18, 2025 3:29 પી એમ(PM)

views 25

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. એક પછી એક બેઠકોના પરિણામ સામે આવી રહ્યા છે, જેમાં મોટા ભાગની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીત આગળ વધી રહી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપનો વિજય થયો છે. 66 નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ સરસાઇ મેળવી રહ્યું હોવાના છેલ્લા અ...

ફેબ્રુવારી 18, 2025 3:27 પી એમ(PM)

views 24

“માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું

છેલ્લા ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું છે. કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય તેવા કારીગરોને આ યોજના અંતર્ગત ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયા છે. રાજ્ય સરકાર ...

ફેબ્રુવારી 18, 2025 3:21 પી એમ(PM)

views 27

સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં રાજ્યના બે કરોડ પંદર લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા

ધરતીપુત્રોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ આજ સુધીમાં રાજ્યના બે કરોડ પંદર લાખ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. ખેડૂતો માટે આ પ્રકારની યોજના અમલમાં મૂકવાવાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ, ખેતીલાયક જમીન...

ફેબ્રુવારી 18, 2025 2:37 પી એમ(PM)

views 18

કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું

કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું હતું. જોકે વિમાનમાં સવાર તમામ 80 મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા છે, જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમય દરમિયાન, ક્રૂ મેમ્બર્સે સતર્કતા દાખવી અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટના અસામાન્ય હતી,...

ફેબ્રુવારી 18, 2025 2:35 પી એમ(PM)

views 25

આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLમાં ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે

ગુજરાતનાં વડોદરામાં આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ- WPLની પાંચમી મેચ રમાશે. ગુજરાત જાયન્ટ્સની ટીમ એશલી ગાર્ડનર અને મુંબઈ ઈન્ડિયન્સ હરમનપ્રીત કૌરની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે. આ મેચ સાંજે સાડા 7 વાગ્યે શરૂ થશે. અગાઉ 15 ફેબ્રુઆરીએ મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં 2 વિકેટથી હારી ગયું હતું. ...

ફેબ્રુવારી 18, 2025 2:32 પી એમ(PM)

views 13

ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના છૂટાછવાયા ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. ઉપરાંત આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરના કેટલાક ભાગમાં આજે વીજળી સાથે વાવાઝોડાનો અનુભવ થવાની પણ શક્યતા છે. દરમિયાન મહત્તમ તાપમાન 28 અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસની આસ...

ફેબ્રુવારી 18, 2025 2:31 પી એમ(PM)

views 40

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ મોટા ભાગની બેઠકો પર જીત તરફ અગ્રેસર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાની ચૂંટણીમાં સરસાઇ ભોગવી રહ્યુ હોવાના છેલ્લા અહેવાલ મળી રહ્યાં છે. આજે સવારથી 66 નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણી સહિતની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ હતી. અત્યાર સુધી...