ફેબ્રુવારી 18, 2025 6:57 પી એમ(PM)

views 10

વેવ્ઝ ટ્રેલર મેકિંગ સ્પર્ધા માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે

વેવ્ઝ ટ્રેલર મેકિંગ સ્પર્ધા માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આ સ્પર્ધા મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓને Netflix ની કન્ટેન્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આકર્ષક ટ્રેલર બનાવવાની તક આપે છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ - વેવ્ઝ ખાતે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે, આ સ્પર્ધા સહભાગીઓને ...

ફેબ્રુવારી 18, 2025 6:54 પી એમ(PM)

views 17

લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલય ખાતે હજ યાત્રાળુઓ માટે આયોજિત ફિટનેસ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો

લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આજે જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલય ખાતે હજ યાત્રાળુઓ માટે આયોજિત ફિટનેસ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો. દરમિયાન શ્રી રિજિજુ હજ યાત્રીઓ સાથે પદયાત્રા કરીને તેમને મક્કા અને મદીનાની યાત્રા માટે શુભકામનાઓ પાઠવી. મીડિયા સાથે વાત કરતા શ્રી રિજિજુએ કહ્યું, સરકાર હજ ય...

ફેબ્રુવારી 18, 2025 6:34 પી એમ(PM)

views 15

સર્વોચ્ચ અદાલતે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાને યુટ્યુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે નોંધાયેલી અનેક ફરિયાદોના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું

સર્વોચ્ચ અદાલતે યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયાને યુટ્યુબ શોમાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ અંગે નોંધાયેલી અનેક ફરિયાદોના સંદર્ભમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે. તેમણે તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં મહેમાન ભૂમિકા દરમિયાન અયોગ્ય ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો.અદાલતે અ...

ફેબ્રુવારી 18, 2025 6:31 પી એમ(PM)

views 32

બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા

બોલિવિયામાં એક બસ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ચિમ યોકાલા જિલ્લામાં 800 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકતા અકસ્માત સર્જાયો હતો. સરકારી આંકડા અનુસાર, દેશમાં દર વર્ષે સરેરાશ 1 હજાર 400 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે.

ફેબ્રુવારી 18, 2025 6:29 પી એમ(PM)

views 15

કેન્દ્ર સરકારે પંજાબ, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે પંદરમા નાણા પંચની ગ્રાન્ટમાંથી 562 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવી

કેન્દ્ર સરકારે પંજાબ, ઉત્તરાખંડ અને છત્તીસગઢમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે પંદરમા નાણા પંચની ગ્રાન્ટમાંથી 562 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવી છે. પંચાયતી રાજ મંત્રાલયે જણાવ્યું કે પંચાયતી રાજ સંસ્થાઓઅને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવતી આ ગ્રાન્ટ લોકશાહીને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ...

ફેબ્રુવારી 18, 2025 6:45 પી એમ(PM)

views 20

રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન આધારિત શહેરી આવાસ જમીન સર્વે-નકશા  પ્રોજેક્ટ અંતર્ગત, પુડુચેરીમાં ડ્રોનનો ઉપયોગ કરીને આધુનિક જમીન સર્વેક્ષણ શરૂ કરાયું

રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન આધારિત શહેરી આવાસ જમીન સર્વે-નકશા  પ્રોજેક્ટ અંતર્ગત, પુડુચેરીમાં ડ્રોનનો ઉપયોગ કરીને આધુનિક જમીન સર્વેક્ષણ શરૂ કરાયું. મુરુંગપક્કમ ગામમાં મુખ્યમંત્રી એન. રંગાસ્વામીએ આ પાયલોટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પ્રક્રિયાઓ અંતિમ રૂપ આપ્યા બાદ ભૂ-અવકાશી માહિતી અને મિલકત કરની માહિતી...

ફેબ્રુવારી 18, 2025 6:22 પી એમ(PM)

views 13

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 2021 થી જર્મન નાગરિકોને નિશાન બનાવી રહેલા સાયબર ક્રાઇમ નેટવર્કને ખતમ કરવા કાર્યવાહી કરી

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-CBI એ 2021 થી જર્મન નાગરિકોને નિશાન બનાવી રહેલા સાયબર ક્રાઇમ નેટવર્કને ખતમ કરવા કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં, CBI એ 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હી, કોલકાતા અને સિલિગુડીમાં છ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જર્મન અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં ચાલી રહેલા ઓપરેશન ચક્ર-IVના ભાગ...

ફેબ્રુવારી 18, 2025 6:19 પી એમ(PM)

views 20

19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે

19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે, જ્યારે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું અંદાજ પત્ર રજૂ કરશે.

ફેબ્રુવારી 18, 2025 6:17 પી એમ(PM)

views 19

અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે

અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે રદ્દ રહેશે. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન ટ્રેનના સુગમ સંચાલનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૧૯ ફેબ્રુઆરીએ અમદાવાદ થી ઉપડનાર અમદાવાદ - બરૌની એક્સપ્રેસ રદ્દ રહેશે અને ૨૧ મીએ બરૌની થી ઉપડનાર બરૌની - અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આ...

ફેબ્રુવારી 18, 2025 6:16 પી એમ(PM)

views 17

જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું

જામનગરની આર.ટી.ઓ. કચેરી દ્વારા ટેક્ષ ભરપાઈ ન કરેલ વાહનમાલિકો પાસેથી દંડ સાથે વેરા વસૂલાત અભિયાન શરૂ કરાયું હતું..આ કાર્યવાહીમાં 28 લાખ 33 હજારથી વધુની વસુલાત કરાઈ હતી આર.ટી.ઓ. કચેરી દ્વારા આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર્સની બે અલગ અલગ ટીમ બનાવી વિવિધ સ્થળોએ ટેક્ષ ભરપાઈ કરેલ ન હોય તેવા વાહનોના ચેકીંગની કામગીરી...