ફેબ્રુવારી 20, 2025 3:49 પી એમ(PM)

views 21

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ચેતવણી આપતા કહ્યું કે ત્રણ વર્ષ જૂના યુદ્ધનો અંત લાવવા માટે રશિયા સાથે શાંતિ કરાર યુક્રેન વિના પણ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાત કહી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરિયાદ કરી...

ફેબ્રુવારી 20, 2025 3:48 પી એમ(PM)

views 9

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે. નિવૃત્ત રાજ્યપાલ કેટી પરનાયક આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હશે. મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 20 ફે...

ફેબ્રુવારી 20, 2025 3:47 પી એમ(PM)

views 11

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી- AURICને દેશના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે, જે મરાઠવાડાને ઔદ્યોગિક વિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવશે. આજે છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા, શ્રી ગોયલે AURIC સિટ...

ફેબ્રુવારી 20, 2025 3:45 પી એમ(PM)

views 27

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે. તેમણે રોહિણી વિધાનસભા મતવિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રદીપ મિત્તલને 37 હજારથી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી. પત્રકારો સાથે વાત કરતા, શ્રી ગુપ્તાએ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી ...

ફેબ્રુવારી 20, 2025 3:44 પી એમ(PM)

views 25

દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે.

દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે. આમાં પ્રવેશ સાહિબ સિંહ, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઈન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે. દિલ્હીના મંત્રી તરીકે શપથ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતા, ભાજપના નેતા કપિલ મિશ્રાએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.

ફેબ્રુવારી 20, 2025 3:38 પી એમ(PM)

views 17

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં

ભારતીય જનતા પાર્ટીનાં નેતા રેખા ગુપ્તાએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ગઈકાલે દિલ્હી ભાજપની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. તેઓ ગઈકાલે રાજ નિવાસ ખાત...

ફેબ્રુવારી 20, 2025 12:00 પી એમ(PM)

views 10

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચની પ્રથમ સેમિફાઈનલમાં ગુજરાતે મજબૂત પ્રારંભ કર્યો છે. મેચનાં ત્રીજા દિવસે ગઈકાલે ગુજરાતે પ્રથમ દાવમાં સંગીન શરૂઆત કરતાં એક વિકેટે 222 બનાવ્યાં હતાં. ઓપનર પ્રિયાંક પંચાલે 117 રન, તો આર્ય દેસાઈએ 73 રન સાથે 131 રનની ભાગીદારી કરી હતી. ઉલ્લ...

ફેબ્રુવારી 20, 2025 11:53 એ એમ (AM)

views 8

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું.

વડોદરામાં મહિલા ક્રિકેટ મેચમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે, યુપી વોરિયર્સને સાત વિકેટ હરાવ્યું. વડોદરાનાં કોટામ્બી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસી જીતીનને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યુપી વોરિયર્સ પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 166 રન બનાવ્યાં હતા. દિલ્હી કેપીટલ્સે એક બોલ બાકી હતો ત્યારે...

ફેબ્રુવારી 20, 2025 11:46 એ એમ (AM)

views 11

RTE હેઠળ ધોરણ-એકમાં પ્રવેશ માટે 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

RTE હેઠળ ધોરણ-એકમાં પ્રવેશ માટે 28 ફેબ્રુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ નિયામકે RTE કાયદા હેઠળ શૌક્ષણિક વર્ષ 2024-25 માટે નબળા-વંચિત જૂથનાં બાળકોને વિનામૂલ્યે ધોરણ – એકમાં પ્રવેશ માટેની જાહેરાત કરી છે. જે મુજબ ઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધીમાં ઓનલાઈન ...

ફેબ્રુવારી 20, 2025 11:28 એ એમ (AM)

views 9

બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતામાં, ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતા તથા રાજય કક્ષામંત્રી પ્રફુલ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વ...