ફેબ્રુવારી 22, 2025 11:00 એ એમ (AM)

views 81

બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ મહત્વ સમજે તે જરૂરી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આજના યુવાનોમાં સાહિત્ય ક...

ફેબ્રુવારી 22, 2025 8:32 એ એમ (AM)

views 32

વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો પડે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે જ્યારે આપણે વિશ્વ સાથે સ્પર્ધા કરતા હોઈએ ત્યારે વસ્તુની ગુણવત્તા પર ભાર મૂકવો જ પડે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેના ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલે આ મુજબ જણાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે દેશના કુલ GDPમાં ગુજરાતનું યોગદાન 8.3% છે, ...

ફેબ્રુવારી 21, 2025 7:37 પી એમ(PM)

views 16

ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે :વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત દેશમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારીને ઉચ્ચ પ્રાથમિકતા અપાય છે. નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે નેપાળી છોકરીના મૃત્યુનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, વિદેશ મંત્રાલયે આ મામલો ઓડિશ...

ફેબ્રુવારી 21, 2025 7:36 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.ત્રણ દિવસીય સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શનો, સાંસ્કૃતિક પ્રદર્શનો અને પ્રખ્યાત સાહિત્યકારો સાથે વિવિધ સત્રો અને શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ત્રણ દિવસીય આ સંમેલનમાં ભારતની સ...

ફેબ્રુવારી 21, 2025 7:34 પી એમ(PM)

views 22

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે G20 રાષ્ટ્રો માટે ખોરાક, ઉર્જા, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા અને મહિલાઓના નેતૃત્વ જેવા પડકારો પર કામ કરવા પર ભાર મૂક્યો. આજે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે 2025 માટે G20 ઉદ્દેશ્યો પર પોતાના સંબોધનમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું.તેમણે કહ્યું કે પોતાનું નેતૃ...

ફેબ્રુવારી 21, 2025 7:28 પી એમ(PM)

views 14

ભારતે ટેલિકોમ્યુનિકેશન, મિકેનિકલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં યુકે સાથે સહયોગનો વિસ્તાર કર્યો

ભારતે ટેલિકોમ્યુનિકેશન, મિકેનિકલ ઇન્ટેલિજન્સ અને ઉભરતી ટેકનોલોજીના મુખ્ય ક્ષેત્રોમાં યુકે સાથે સહયોગનો વિસ્તાર કર્યો છે. ટેલિકોમ સચિવ નીરજ મિત્તલ યુકેની મુલાકાત દરમિયાન યુકેના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક સલાહકાર ક્રિસ જોહ્ન્સનને મળ્યા. સંદેશાવ્યવહાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે ટેલિક...

ફેબ્રુવારી 21, 2025 7:22 પી એમ(PM)

views 17

વિધાનસભામાં ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ સુધારા અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતના બે વિધેયકો પસાર

વિધાનસભામાં આજે બે વિધેયક સર્વાનુમતે મંજૂર થયા છે. રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરાયેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક-૨૦૨૫ અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયકને ગૃહે મંજૂર કર્યુ છે. ક્લીનિકલ એસ્ટાબ્લિસમેન્ટ અંગેના કાયદા ...

ફેબ્રુવારી 21, 2025 7:16 પી એમ(PM)

views 11

રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે : રાજ્યના ઉર્જામંત્રી કનુ દેસાઇ

રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઇએ જણાવ્યું છે કે રાજ્યના 16 હજારથી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ધારાસભ્ય દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબ આપતા જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની 97 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે બાકી રહેલા 3 ટકા વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન...

ફેબ્રુવારી 21, 2025 7:14 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ ડાંગ જીલ્લાના સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

ફેબ્રુવારી 21, 2025 7:13 પી એમ(PM)

views 40

ગુજરાતી ભાષાનો મહત્તમ ઉપયોગના સંકલ્પ સાથે આજે વિશ્વ માતૃભાષા દિનની રાજ્યભરમાં ઉજવણી

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી... આ પંક્તિને સાર્થક કરનાર આજનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ... કચ્છી, કાઠીયાવાડી, સુરતી, અમદાવાદી, નાગર, પારસી.. આ બધી લઢણ ને ભાવ સાથે ગુજરાતીઓને એક તાંતણે જોડતો ભાષા સેતુ એટલે આપણી માતૃભાષા ગુજરાતી... ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત...