માર્ચ 1, 2025 6:57 પી એમ(PM)

views 15

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ કોરીડોરથી રૂટ પરના શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદિલ થશે અને તેનાથી અર્થતંત્રમાં ગતિશીલતા આવશે. આ અંગે શ્રી વૈષ્ણવે વધુ માહિતી આપી.શ્ર...

માર્ચ 1, 2025 3:01 પી એમ(PM)

views 14

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સમારકામને લઈને તારીખ 3 માર્ચ થી 8 માર્ચ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે. તારીખ 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ રહેશે.

માર્ચ 1, 2025 2:51 પી એમ(PM)

views 13

પાટણ શહેરના દ્વારકાધીશ મંદિર ખાતે હોલી રસિયા ઉત્સવ યોજાયો

પાટણ શહેરના દ્વારકાધીશ મંદિર ખાતે કાંકરોલી નરેશ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વાગીશકુમારજીની નિશ્રામાં હોલી રસિયા ઉત્સવ યોજાયો. વૈષ્ણવ સંપ્રદાયમાં હોલી રશિયા ઉત્સવનું અનેરૂ મહત્વ રહેલું છે. આ ઉત્સવ અંતર્ગત ઠાકોરજીને ચાંદીના બંગલાનો મનોરથ સજાવીને તેમાં બિરાજમાન કરાયા હતા. દરમિયાન ફાગ અને હોળીના મધુર ગીતોની રમઝટ...

માર્ચ 1, 2025 2:39 પી એમ(PM)

views 18

મહેસાણા જિલ્લામાં ધોબીઘાટ વિસ્તારમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર શરૂ કરાયું

મહેસાણા જિલ્લામાં ધોબીઘાટ વિસ્તારમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર શરૂ કરાય છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ બજારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરાયેલા ફળો અને શાકભાજીનું વેચાણ કરે છે. આ વખતે ખેડૂતોએ 40 હજાર રૂપિયાના ફળોનું વેચાણ કર્યું હતુ...

માર્ચ 1, 2025 2:28 પી એમ(PM)

views 83

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું

‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત 17 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે રહ્યું છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન વિશે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ આમ જણાવ્યું હતું. શ્રી બેરાએ ઉમેર્યું કે આ અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ 121 કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્...

માર્ચ 1, 2025 2:13 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કચ્છના ખડીર બેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી

PREZ DHOLAVIRA રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે કચ્છના ખડીર બેટ સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી. ધોળાવીરાના ગ્રામ પંચાયતના સરપંચ જિલુભા સોઢાએ રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરતા પારંપરિક કચ્છી શાલ ભેટ આપી હતી. જિલુભા સોઢાએ રાષ્ટ્રપતિશ્રીની મુલાકાતથી ધોળાવીરાના પર્યટન ઉદ્યોગ...

માર્ચ 1, 2025 2:05 પી એમ(PM)

views 10

આ વર્ષના કેન્દ્રીય બજેટનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ બનાવવાનો છે :પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષના કેન્દ્રીય બજેટનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રને વધુ સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ બનાવવાનો છે. આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો ભારતનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે, કૃ...

માર્ચ 1, 2025 2:03 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની પુનઃ વિકાસ કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું. મીડિયાને સંબોધતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જાહેર સૂચનોના આધારે, સ્ટેશનની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રવેશદ્વારમાં ગુજરાતના સાંસ્કૃતિક પ્રતીક 'તોરણ' જેવી મુખ્ય વિશેષતા...

માર્ચ 1, 2025 2:06 પી એમ(PM)

views 7

આજે વિશ્વભરના લોકો ભારતને જાણવા માંગે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિશ્વ ભારત તરફ આતુરતાથી જોઈ રહ્યું છે. આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે NXT કોન્ક્લેવ 2025 ને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના લોકો ભારતને જાણવા માંગે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, તેમણે દેશ સમક્ષ 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ફોર ગ્લોબલ'નું વિઝન મૂક્યું હતું અને...

માર્ચ 1, 2025 2:00 પી એમ(PM)

views 9

કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો

કેન્દ્ર સરકારે પાસપોર્ટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે. નવા નિયમો મુજબ, 1 ઓક્ટોબર, 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા પાસપોર્ટ અરજદારો માટે, યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો માન્ય રહેશે. પાસપોર્ટ નિયમો-1980માં સુધારો જારી કરવા માટે એક સત્તાવાર સૂચના જારી...