માર્ચ 3, 2025 2:56 પી એમ(PM)
12
જૂનાગઢના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠક યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કાર્યરત NGO ના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વોર્ડન અને વિવિધ રાજ્...