ઓક્ટોબર 27, 2025 9:37 એ એમ (AM)

views 29

અમેરિકાએ ભારતના હરિયાણાના 54 યુવાનોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાના આરોપસર દેશનિકાલ કર્યા

અમેરિકાએ ભારતના હરિયાણાના 54 યુવાનોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાના આરોપસર દેશનિકાલ કર્યા છે. સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ યુવાનો એક ઉડાન દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ, દેશનિકાલ કરાયેલા મોટાભાગના યુવાનો 25 થી 40 વર્ષની વયના છે. જેમને કરનાલ પોલ...

ઓક્ટોબર 27, 2025 9:34 એ એમ (AM)

views 11

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત થયા. મુખ્યમંત્રી હેમંત સોરેને જવાબદાર સિવિલ સર્જન, લેબ ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે, અસરગ્રસ્ત બાળકોના...

ઓક્ટોબર 27, 2025 9:28 એ એમ (AM)

views 11

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સંમેલન ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.દરમિયાન ગઈકાલે ...

ઓક્ટોબર 27, 2025 9:27 એ એમ (AM)

views 7

બિહારમાં છઠ પૂજા ઉજવણીના ત્રીજા દિવસે લાખો ભક્તો આજે અસ્ત થતા સૂર્યને પવિત્ર જળ અર્પણ કરશે – પ્રધાનમંત્રીએ લોકોને શુભેચ્છા પાઠવી

બિહારમાં, છઠ પૂજા ઉજવણીના ત્રીજા દિવસે લાખો ભક્તો અને ભક્તો આજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અથવા પવિત્ર જળ અર્પણ કરશે. રાજ્યભરમાં, ગંગા, ગંડક, કોસી, મહાનંદા, બાગમતી અને રાજ્યભરની વિવિધ નદીઓ પર છઠ ઘાટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજા નિમિતે ...

ઓક્ટોબર 27, 2025 9:26 એ એમ (AM)

views 12

વિશ્વના 124 સભ્ય દેશોની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનંર 8મું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આરંભાશે

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનું 8મું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. 4 દિવસના આ કાર્યક્રમમાં 124 સભ્ય દેશો ભાગ લેશે.વિશ્વભરના દેશોના 40 થી વધુ મંત્રીઓ આ સત્રમાં હાજરી આપશે.આ કાર્યક્રમ વૈશ્વિક સમુદાયને સહકારને વધુ સુદ્રઢ બનાવવા અને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે સૌર ઉર્જા વેગ આપવા માટે...

ઓક્ટોબર 27, 2025 9:24 એ એમ (AM)

views 35

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કરશે. ભારતીય બંદર સંગઠનની ભાગીદારીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત પાંચ દિવસના આ કાર્યક્રમમાં ટકાઉ દરિયાઈ વૃદ્ધિ અને વેપાર વિસ્તરણ માટેના ભારતના વિઝનને પ્રદર્શિત કરાશે.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત...

ઓક્ટોબર 27, 2025 9:24 એ એમ (AM)

views 16

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર બનેલું હવાનું દબાણ આવતીકાલે તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર હવાનું ઊંડુ દબાણ ઊંડુ દબાણ મોન્થા નામના ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયુ છે. જે આવતીકાલ સવાર સુધીમાં વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.આગામી 24 કલાક દરમિયાન વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર પૂર્વ તરફ આ...

ઓક્ટોબર 27, 2025 9:22 એ એમ (AM)

views 58

ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો ઓસ્ટ્રેલીયા સામે સેમિફાઇનલ મેચમાં 30 ઓકટોબરે મૂકાબલો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 30 ઓકટોબરે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલીયા સામે સેમિફાઇનલમાં રમશે. દરમિયાન ગઇકાલે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંતિમ લીગ મેચ વરસાદને કારણે ખોરવાતા બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો. ભારતીય ટીમ 8.4 ઓવરમાં 57-0થી આગળ રમી રહી હતી. ફક્ત 69 રન બાકી હતા ત્યારે વરસ...

ઓક્ટોબર 26, 2025 7:43 પી એમ(PM)

views 34

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવે આજે પટનામાં જણાવ્યું હતું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો પંચાયત રાજ પ્રતિનિધિઓને 50 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે. દરમિયાન, ભાજપના...

ઓક્ટોબર 26, 2025 7:41 પી એમ(PM)

views 152

હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર બનેલું દબાણ આવતીકાલ સુધીમાં વાવાઝોડું “મોન્થા” તીવ્ર બનવાની સંભાવના.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર બનેલું દબાણ આવતીકાલ સુધીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે. વાવાઝોડું “મોન્થા” ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને મંગળવાર સુધીમાં તીવ્ર વાવાઝોડાંમાં ફેરવાઈ જવાની સંભાવના છે. દરમિયાન, આંધ્રપ્રદેશ અને પુડુચેરીએ વાવાઝોડું “મોન્થા”ને...