ઓક્ટોબર 30, 2025 6:33 એ એમ (AM)

views 33

મહિલા એક દિવસીય વિશ્વ-કપની બીજી સૅમિફાઈનલ આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ – ICC મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ઇંગ્લૅન્ડને 125 રનથી હરાવી દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પહોચ્યું છે. ગઈકાલે આસામમાં ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલી બૅટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 50 ઑવરમાં સાત વિકેટ ગ...

ઓક્ટોબર 29, 2025 7:57 પી એમ(PM)

views 50

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે, દરિયાઈ ક્ષેત્ર ભારતના વિકાસને આગળ ધપાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા દાયકામાં, આ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે, જેનાથી વેપાર અને બંદર માળખાગત સુવિધામાં વધારો થયો છે. શ્રી મોદી આજે સાંજે મુંબઈમાં ભારત સમુદ્રી સપ્તાહ 2025 અંતર્ગત યોજાયેલા સંમે...

ઓક્ટોબર 29, 2025 7:54 પી એમ(PM)

views 45

ચૂંટણી પંચે નાગરિકોના પ્રશ્નોનું સમાધાન કરવા રાષ્ટ્રીય મતદાર સહિત તમામ રાજ્ય-જિલ્લા સ્તરની હેલ્પલાઈન સક્રિય કરી

કેન્દ્રીય ચૂંટણી પંચે નાગરિકોના તમામ પ્રશ્નો અને ફરિયાદોનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય મતદાર હેલ્પલાઇન અને તમામ રાજ્ય અને જિલ્લા સ્તરની હેલ્પલાઇન સક્રિય કરી છે. રાષ્ટ્રીય સંપર્ક કેન્દ્ર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે કેન્દ્રીય હેલ્પલાઇન તરીકે સેવા આપશે. તે દરરોજ સવારે 8:00 થી રાત્રે 8:00 વા...

ઓક્ટોબર 29, 2025 7:53 પી એમ(PM)

views 6

ભારત-રશિયા આંતર-સરકારી સૈન્ય અને સૈન્ય તકનિકી સહયોગ આયોગની પાંચમી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ.

ભારત-રશિયા આંતર-સરકારી કમિશન ઓન મિલિટરી એન્ડ મિલિટરી ટેકનિકલ કોઓપરેશનના લશ્કરી સહયોગ પર કાર્યકારી જૂથની 5મી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ. બેઠક દરમિયાન, બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવા અને હાલના દ્વિપક્ષીય સહયોગમાં નવી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની સહ-અધ્યક્ષતા ચી...

ઓક્ટોબર 29, 2025 7:51 પી એમ(PM)

views 32

ઇઝરાયલે ગાઝામાં કરેલા હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનોના મોત

ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથ હમાસ દ્વારા અમેરિકાની મધ્યસ્થી હેઠળના યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનના જવાબમાં ગઈકાલે રાત્રે ગાઝામાં અનેક આતંકવાદી સ્થળો અને આતંકવાદીઓ પર હુમલો કરાયો. પ્રદેશના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયલી હુમલાઓમાં 104 પેલેસ્ટિનિયનો માર...

ઓક્ટોબર 29, 2025 7:50 પી એમ(PM)

views 44

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંહે કેનેડિયન વિમેન્સ ઓપન 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

સ્ક્વોશમાં, ભારતની અનાહત સિંહે કેનેડિયન વિમેન્સ ઓપન 2025 ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ટોરોન્ટોમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં અનાહતે વિશ્વની સાતમી ક્રમાંકિત બેલ્જિયમની ટિન ગિલિસને સીધી ગેમમાં 12-10, 11-9, 11-9થી હરાવી. અનાહત સિંહ આવતીકાલે સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લેન્ડની જ્યોર્જીના કેનેડી સામ...

ઓક્ટોબર 29, 2025 7:23 પી એમ(PM)

views 18

રાજ્યમાં વરસાદથી થયેલા પાકના નુકસાનનો સરવે કરાશે – રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસ, રાજ્યમાં વરસાદથી થયેલા નુકસાનના સરવે સહિતના મુદ્દા પર ચર્ચા થઈ. આ અંગે માહિતી આપતા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, રાજ્યમાં જ્યાં વરસાદ અને નુકસાન થયું છે ત્યાં સરકાર ...

ઓક્ટોબર 29, 2025 7:20 પી એમ(PM)

views 18

ગુજરાત સમૂદ્રી બૉર્ડ અને પીપાવાવ બંદર લિમિટેડ વચ્ચે 17 હજાર કરોડ રૂપિયાની સમજૂતી કરાર – 25 હજાર રોજગારીનું સર્જન થશે.

ગાંધીનગરમાં આજે ગુજરાત સમૂદ્રી બૉર્ડ અને ગુજરાત પીપાવાવ બંદર લિમિટેડ – APM ટર્મિનલ્સ વચ્ચે 17 હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણના સમજૂતી કરાર – MoU થયા. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કરારથી પીપાવાવ બંદરના વિસ્તરણના કારણે ગુજરાતની ભારતના સમૂદ્રી પ્રવેશદ્વાર તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વ...

ઓક્ટોબર 29, 2025 7:19 પી એમ(PM)

views 39

ગુજરાત વહીવટી સુધારણા પંચે 12 જેટલી મુખ્ય ભલામણ સાથેનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો

રાજ્યમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ – GARC-એ પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. તેમાં પંચે “નાગરિક દેવો ભવઃ”ના અભિગમને રાજ્યમાં ડિજિટલ સુશાસનથી સાકાર કરવા 12 જેટલી મુખ્ય ભલામણ કરી છે. પંચે અહેવાલમાં ‘એક રાજ્ય - એક પૉર્ટલ’ના સંકલ્પ સાથે “સરકાર નાગરિકોના ઘરઆંગણે” “ગવર્મેન્ટ ઍટ ધ ડૉર...

ઓક્ટોબર 29, 2025 7:14 પી એમ(PM)

views 106

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ થઈ શકે છે. તો, દેવભૂમિદ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દા...