ઓક્ટોબર 30, 2025 2:01 પી એમ(PM)
19
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયા જવા રવાના થશે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ આજે મલેશિયાના બે દિવસના પ્રવાસ માટે રવાના થશે, જ્યાં તેઓ આ શનિવારે યોજાનારા આસિયાન અને ભાગીદાર દેશના સંરક્ષણ મંત્રીઓના સંમેલન – A.D.M.N. પ્લસમાં ભાગ લેશે. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું, સંમેલનનો ઉદ્દેશ આસિયાનના સભ્ય દેશ અને ભારત વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ભા...