નવેમ્બર 2, 2025 2:36 પી એમ(PM)

views 164

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી

હવામાન ખાતાએ આગામી નવ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદ થવાની સંભાવના છે. આ સાથે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સરેરાશ આઠ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો છે. બીજી તરફ, રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટતાં આજે...

નવેમ્બર 2, 2025 2:34 પી એમ(PM)

views 22

રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં આજે ડાંગમાં 10-મી રાજ્ય સ્તરની ઍથ્લેટિક્સ સ્પર્ધા 2025 કાર્યક્રમ યોજાયો.

રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિતની અધ્યક્ષતામાં આજે ડાંગમાં 10-મી રાજ્ય સ્તરની ઍથ્લેટિક્સ સ્પર્ધા 2025 કાર્યક્રમ યોજાયો. ગુજરાત માસ્ટર ખેલકુદ મંડળ દ્વારા સાપુતારાના રમતગમત સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ગામિતે કહ્યું, ખેલ મહાકુંભના માધ્યમથી આજે રાજ્યના 11 ખેલાડીએ આંતર-રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી સ્...

નવેમ્બર 2, 2025 1:44 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉત્તરાખંડની મુલાકાતે, પતંજલી યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં જોડાયા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉત્તરાખંડની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ દહેરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમનું સ્વાગત કર્યું હતું. સુશ્રી મુર્મુ પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હરદ્વારમાં સંબોધન કર્યુ...

નવેમ્બર 2, 2025 1:17 પી એમ(PM)

views 15

ISRO આજે સાંજે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 પ્રક્ષેપિત કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO આજે સાંજે 5 વાગીને 26 મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 પ્રક્ષેપિત કરશે. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેંદ્રથી કરાશે. ISRO એ જણાવ્યું કે આ એક મલ્ટી-બેન્ડ સંચાર ઉપગ્રહ છે જે જમીન સહિત વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડશે.

નવેમ્બર 2, 2025 1:16 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં ઉભરતા વિજ્ઞાન અને ટેકનોલોજી નવીનતા સમેલન-2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દેશમાં R&D ઇકોસિસ્ટમને વેગ આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા યોજના ભંડોળ પણ રજૂ કરશે . આવતીકાલે શરૂ થનાર ત્રણ દિવસીય સંમેલન આ મહિનાની 5મી તારી...

નવેમ્બર 2, 2025 1:15 પી એમ(PM)

views 10

આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત.

પ્રસાર ભારતી અને સંસ્કૃતિ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આજથી 67મા આકાશવાણી સંગીત સંમેલનની દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં શરૂઆત થશે. . આ મહિના દરમિયાન દેશના 24 શહેરોમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજાશે. આ સંમેલન ભારતના સમૃદ્ધ સંગીત વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિક...

નવેમ્બર 2, 2025 1:14 પી એમ(PM)

views 26

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી

કેનેડાએ ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર થયેલા વિરોધ પ્રદર્શનની નિંદા કરી છે, જ્યાં પ્રદર્શનકારીઓએ વિદેશ મંત્રી અનિતા આનંદ અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ફોટા પર ગોળીબાર કરતા બે માણસોની છબી પ્રદર્શિત કરી હતી. અધિકારીઓએ તેને લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો અને જવાબદારીની માંગ કરી હત...

નવેમ્બર 2, 2025 1:14 પી એમ(PM)

views 42

મહિલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો

ICC મહિલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે. નવી મુંબઈમાં ડૉ. ડી. વાય. પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. ગુરુવારે નવી મુંબઈમાં રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ગુવાહાટીમાં...

નવેમ્બર 2, 2025 10:00 એ એમ (AM)

views 23

આજે દેવઉઠી એકાદશી તુલસી વિવાહ સાથે દેવદિવાળી પર્વનો પ્રારંભ

આજે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી – પ્રબોધિની એકાદશી છે. આજના દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે. આજથી તુલસી વિવાહ સાથે દેવદેવાળીના પંચ પર્વનો આરંભ થાય છે.શ્રીહરિ ચારમાસ બાદ જાગૃત થાય છે એ સાથે જ માનવ સમાજ શુભ પ્રસંગો, લગ્ન સમારંભોનું આયોજન કરે છે. પર્યાવરણને શુદ્ધ કરનાર, ધરતી લોકની સંજીવની સમાન તુ...

નવેમ્બર 2, 2025 9:54 એ એમ (AM)

views 20

રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા 5 નવેમ્બર સુધી વરસાદની આગાહી

રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા 5 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવે છે. જેમાં હજુ આજે વરસાદ યથાવત રહેશે. આગામી બે દિવસ રાજ્યમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 નવેમ્બરથી વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. રાજ્યભરમાં ગત મોડી રાત સુધી 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં...