નવેમ્બર 2, 2025 7:45 પી એમ(PM)
22
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું.
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર - ISRO એ આજે સાંજે શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું. ભારતીય પ્રક્ષેપણ વાહન દ્વારા લઈ જવામાં આવેલ હેવીલિફ્ટ રોકેટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સાંજે 5 વાગીને 26 મિનિટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી. આ મિશનનો હેતુ નૌકાદ...