નવેમ્બર 4, 2025 10:10 એ એમ (AM)

views 37

રણજી ટ્રોફીની અમદાવાદમાં રમાઇ રહેલી મેચમાં હરિયાણા સામે ગુજરાત પર હારનું સંકટ

હરિયાણા અને ગુજરાત વચ્ચે રમાઇ રહેલી રણજી ટ્રોફીની મેચમાં હરિયાણાને 76 રનની સરસાઇ મળી છે. અમદાવાદમાં રમાઇ રહેલી મેચના ત્રીજા દિવસે ગુજરાતે આઠ વિકેટે 113 રન કર્યા હતા. અગાઉ પહેલી ઇનિગમાં ગુજરાતે 169 રન કર્યા હતા જેની સામે હરિયાણાએ 230 રન કર્યા હતા. રણજી ટ્રોફીની અમદાવાદમાં રમાઇ રહેલી મેચમાં હરિયાણા સા...

નવેમ્બર 4, 2025 10:09 એ એમ (AM)

views 20

હવામાન વિભાગે આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી

રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આશંકા છે.જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આજે ઠંડર સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના વ...

નવેમ્બર 4, 2025 10:06 એ એમ (AM)

views 18

તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લઇને કૃષિમંત્રીએ કહ્યું કે, કપરા સમયમાં સરકાર ધરતીપુત્રોની પડખે

રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ તાપી જિલ્લાના ખોડતળાવ તેમજ સુરત-બારડોલીના સમથાણ ગામે ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પાક નુકસાનીનો તાગ મેળવ્યો.રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ સાથે ખેડૂતોની પડખે ઉભી હોવાનું જણાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું. સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ રાહત પેકેજ જાહેર કરશે. જેન...

નવેમ્બર 4, 2025 9:57 એ એમ (AM)

views 21

માવઠાગ્રસ્ત ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાતે પહોંચીને મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતોને સધિયારો આપ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોની પડખે ઉભા રહ્યા છે. ખેડૂતો પર આવી પડેલી આ વિપદામાં રાજ્ય સરકાર પુરી સંવેદનાથી સાથે ઉભી હોવાનો વ્યથતિ ખેડૂતોને સધિયારો આપ્યો હતો.તેમણે ખેડૂતોને સાંત્વના આપ્યા બાદ જણાવ્યું કે, ખૂબજ ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોને નુકસા...

નવેમ્બર 4, 2025 9:55 એ એમ (AM)

views 40

આજથી સઘન મતદાર સુધારણા ઝુંબેશ અંતર્ગત બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઇને માહિતી એકત્રિત કરશે

સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત આજથી ચોથી ડિસેમ્બર સુધી બેથ લેવલ ઓફિસર્સ ઘરે ઘરે ફરીને મતદારો પાસે માહિતી એકત્રિત કરશે.માહિતી એકત્રિત કર્યા બદા આગામી વર્ષની સાતમી ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે.ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો મા...

નવેમ્બર 4, 2025 9:51 એ એમ (AM)

views 14

પબ્લિકન કોંગ્રેસમેન અને ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, રિચ મેકકોર્મિકે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું

રિપબ્લિકન કોંગ્રેસમેન અને ઈન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ, રિચ મેકકોર્મિકે ભારત-અમેરિકા ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો સાથે મળીને વૈશ્વિક શાંતિની બીજી પેઢીનો પ્રારંભ કરી શકે છે.હડસન ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક કાર્યક્રમમાં બોલતા, શ્રી મેકકોર્મિકે કહ્યું કે ટ્રમ્પ વહીવટ...

નવેમ્બર 4, 2025 9:50 એ એમ (AM)

views 15

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આજથી 6 નવેમ્બર સુધી બીજી વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આજથી 6 નવેમ્બર સુધી દોહામાં યોજાનારી બીજી વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.સમિટ દરમિયાન ડૉ. માંડવિયા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સામાજિક ન્યાય માટે વૈશ્વિક જોડાણ પર મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે અને સમાવેશી અને સમાન વિકાસ ...

નવેમ્બર 4, 2025 9:49 એ એમ (AM)

views 10

ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે

ઇઝરાયલના વિદેશ મંત્રી ગિડીઓન સાર આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી (EAM) ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. ભારતની બે દિવસીય રાજદ્વારી મુલાકાતે આવેલા સાર ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે.ઇઝરાયલી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન, તેઓ અન્ય સરકારી અધિકારીઓ, રાજદૂતો, રાજદ્વારીઓ, સંશ...

નવેમ્બર 4, 2025 9:48 એ એમ (AM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નૈનીતાલમાં નીમ કરોલી બાબાના આશ્રમ કૈંચી ધામની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે નૈનીતાલમાં નીમ કરોલી બાબાના આશ્રમ, કૈંચી ધામની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આજે નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના 20મા દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે.રાષ્ટ્રપતિ ઉત્તરાખંડની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે ગઈકાલે નૈનીતાલ પહોંચ્યા હતા. સુરક્ષા કારણોસર, જિલ્લાને નો...

નવેમ્બર 4, 2025 9:47 એ એમ (AM)

views 9

સિનિયર ડેપ્યુટી ચુંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ચૂંટણી પંચની ટીમ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

સિનિયર ડેપ્યુટી ચુંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની ચૂંટણી પંચની ટીમ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. આવતીકાલથી 8 નવેમ્બર સુધી આ ટીમ બાંગ્લાદેશની સરહદે આવેલા ઉત્તર બંગાળના કૂચ બિહાર, જલપાઇગુડી અને અલીપુરદુઆર જિલ્લાઓની સમીક્ષા કરશે.પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલ ...