નવેમ્બર 7, 2025 7:14 પી એમ(PM)

views 29

ઉત્તર તરફથી આવતા પવનના કારણે આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં ઠંડીની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની આગાહી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. જ્યારે ઉત્તર તરફથી પવન આવતા મોટા ભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.

નવેમ્બર 7, 2025 3:07 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના અંબાજીથી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની 150-મી જન્મજયંતી વર્ષની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના અંબાજીથી રાજ્યવ્યાપી જનજાતીય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે લોકોને સંદેશ આપતા મુખ્યમંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાએ આપેલા “આપણો દેશ-આપણું રાજ”ના સૂત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિ...

નવેમ્બર 7, 2025 3:03 પી એમ(PM)

views 26

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનામાં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી

રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનામાં ગેરરીતિ કરતી હૉસ્પિટલ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા ચાર ખાનગી હૉસ્પિટલમાંથી બે હૉસ્પિટલને સસ્પેન્ડ કરી છે. જ્યારે અન્ય બે હૉસ્પિટલને કારણદર્શક નૉટિસ આપી છે. ...

નવેમ્બર 7, 2025 2:43 પી એમ(PM)

views 17

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સમૂહગાન કરાયું.

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ની રચનાના દોઢ સો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સમૂહગાન કરાયું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોડા છેર ગામની બૉર્ડર આઉટપૉસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રીય ગીતનું સમૂહગાન કર્યું. શ્રી સંઘવીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સ...

નવેમ્બર 7, 2025 2:39 પી એમ(PM)

views 26

રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર, અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે અવસાન થયું છે.

રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર, અને લોકકળાના રખેવાળ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જાદવને શ્રદ્ધાંજલિ આપી છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા તાલુકાના આકરુ ગામે જન્મેલા શ્રી જોરાવરસિંહ જાદવે લોકસાહિત્ય, લોકક...

નવેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)

views 28

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં 20 ટન માનવતાવાદી સહાય પહોંચાડી.

વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ 20 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ...

નવેમ્બર 7, 2025 1:27 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂરા થવાના સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ના 150 વર્ષ પૂરા થવા નિમિત્તે વર્ષભર યોજાનારા સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે "vandemataram150.in" પોર્ટલનો શુભારંભ કર્યો, જ્યાં નાગરિકો રાષ્ટ્...

નવેમ્બર 7, 2025 1:26 પી એમ(PM)

views 104

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો પ્રચાર પૂરજોશમાં, પ્રધાનમંત્રી બે જાહેર સભાને સંબોધશે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. NDA અને મહાગઠબંધનના વરિષ્ઠ નેતાઓની સાથે, અન્ય પક્ષોના નેતાઓએ પણ પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. સીમાંચલ, મગધ, શાહાબાદ અને ચંપારણ પ્રદેશોના જિલ્લાઓમાં, સ્ટાર પ્રચારકો અને વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓ સઘન ...

નવેમ્બર 7, 2025 1:24 પી એમ(PM)

views 21

આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી.

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. હવામાન સંસ્થાએ આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરી છે. દરમિયાન, દિલ્હી-NCR ક્ષેત્રમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. કેન્દ્રીય પ્...

નવેમ્બર 7, 2025 1:22 પી એમ(PM)

views 26

ભારતીય હોકીની શતાબ્દી નિમિત્તે નવી દિલ્હીમાં રમાયેલી પ્રદર્શની મેચમાં હોકી ઇન્ડિયા ઇલેવન સામે સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવનનો વિજય.

ભારતીય હોકીના શતાબ્દી સમારોહ નિમિત્તે આજે નવી દિલ્હીમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર્સ ઇલેવન અને હોકી ઇન્ડિયા ઇલેવન વચ્ચે એક પ્રદર્શની હોકી મેચ રમાઈ હતી. આ મેચમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ મેચ જોવા મા...