જાન્યુઆરી 2, 2025 3:23 પી એમ(PM)
7
ONDCએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ-કૉમર્સ ક્ષેત્રે ક્રાન્તિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ડિજિટલ કૉમર્સ માટે ઑપન નેટવર્ક- ONDCએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ-કૉમર્સ ક્ષેત્રે ક્રાન્તિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૃદ્ધિ અને સમૃદ્ધિ વધારવામાં ONDC મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ...