જાન્યુઆરી 2, 2025 9:31 એ એમ (AM)

views 14

બેંગલુરુમાં રમાઈ રહેલી મહિલા ફૂટબોલની બીજી ફિફા ઈન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત માલદીવ સામે ટકરાશે

બેંગલુરુમાં રમાઈ રહેલી મહિલા ફૂટબોલની બીજી ફિફા ઈન્ટરનેશનલ ગુડવિલ મેચમાં આજે ભારત માલદીવ સામે ટકરાશે. મેચ બપોરે સાડા ત્રણ વાગે શરૂ થશે. ભારતે પ્રથમ ગુડવિલ મેચમાં 14-0થી શાનદાર જીત નોંધાવી હતી.

જાન્યુઆરી 2, 2025 9:29 એ એમ (AM)

views 10

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થઈ રહ્યો છે

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રીટ્રીટ સેરેમની માટેની ટિકિટના વેચાણનો આજથી આરંભ થઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ઓરિજિનલ ફોટો ઓળખકાર્ડ બતાવીને સેના ભવન, શાસ્ત્રી ભવન, જંતર-મંતર, પ્રગતિ મેદાન અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખરીદી શકાય છે. આ ઉપરાંત વેબ સાઇટ આમંત્રણ.mod.gov.in અને આમંત્...

જાન્યુઆરી 2, 2025 9:27 એ એમ (AM)

views 12

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસા...

જાન્યુઆરી 2, 2025 9:26 એ એમ (AM)

views 7

દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા

દેશમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાના પ્રયાસોના હકારાત્મક પરિણામો મળ્યા છે. વર્ષ 2020માં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અગાઉના વર્ષની સરખામણીએ લગભગ આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન કાર્યાલયને આપવામાં આવેલી માહિતી મુજબ ભારતના જીડીપીમાં વર્ષ 2005 અને 2020 દરમ્યાન ગ્રીનહ...

જાન્યુઆરી 2, 2025 9:25 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઇતિહાસ રજૂ કરતાં એક પુસ્તકનું વિમોચન કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ – થ્રૂ ધ એજેજ નામના પુસ્તકનું વિમોચન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક પ્રતિષ્ઠિત લેખકો, શિક્ષણવિદો, મંત્રાલયના અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહેશે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો ત્...

જાન્યુઆરી 2, 2025 9:23 એ એમ (AM)

views 15

ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી 377 ટન જોખમી કચરાના નિકાલનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું

ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી 377 ટન જોખમી કચરોના નિકાલ કરવાનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું છે. આ ઝેરી કચરો ભોપાલથી અઢીસો કિલોમીટર દૂર ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં બાર સીલબંધ કન્ટેનરમાં લઈ જવામાં આવી રહ્યો છે. ભોપાલ ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વસન વિભાગ...

જાન્યુઆરી 2, 2025 9:21 એ એમ (AM)

views 9

મહારાષ્ટ્રમાં 11 માઓવાદીઓએ મુખ્યમંત્રી સમક્ષ આત્મસમર્પણ કર્યું

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં ગઈકાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ કટ્ટર નેતા સહિત 11 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગઈકાલે નવા વર્ષનો પહેલો દિવસ ગઢચિરોલીમાં વિતાવ્યો હતો. આ માઓવાદીઓમાં આઠ મહિલાઓ અને ત્રણ પુરૂષો છે. મહારાષ્ટ્રમાં તેમના પર એક કરોડ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરા...

જાન્યુઆરી 2, 2025 9:19 એ એમ (AM)

views 8

ઈરાનના નાયબ વિદેશ મંત્રી માજિદ તખ્ત રાવંચી આજથી બે દિવસ ભારતના પ્રવાસે

ઈરાનના નાયબ વિદેશ મંત્રી માજિદ તખ્ત રાવંચી આજથી બે દિવસીય ભારતની મુલાકાતે છે. આજે અને આવતીકાલે તેઓ નવી દિલ્હીમાં ઈરાન-ભારત રાજકીય પરામર્શના 19મા તબક્કામાં ભાગ લેશે. ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક સંબંધો છે જે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને કારણે મજબૂત બન્યા છે. 2003 માં, આ સંબંધો બંને દેશો...

જાન્યુઆરી 2, 2025 9:14 એ એમ (AM)

views 11

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલને નવા વર્ષના પહેલા જ દિવસે ગઈકાલે નવમું ચામડીનું દાન મળ્યું છે. સિવિલ હૉસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અંગદાન અને નેત્રદાનની સાથે સાથે વધુમાં વધુ ચામડીનું દાન થાય એ આજનાં સમયની જરૂરિયાત છે.

જાન્યુઆરી 2, 2025 9:10 એ એમ (AM)

views 7

રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં 14 વર્ષનાં અપહરણ કરાયેલાં તરુણી સહિત ગુમ થયેલાં 22 લોકોને શોધી કાઢ્યા

રાજકોટ પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમે ડિસેમ્બર મહિનામાં 14 વર્ષનાં અપહરણ કરાયેલાં તરુણી સહિત ગુમ થયેલાં 22 લોકોને શોધી કાઢ્યા છે. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ સ્થળોની મુલાકાત લઈને ગુમ થનારા આ તમામ લોકોને શોધી તેમનું પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.