જાન્યુઆરી 7, 2025 9:58 એ એમ (AM)

views 48

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો. રૂબરૂ પરામર્શ દરમિયાન, ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર સહિત વિવિધ 9 હિસ્સેદારોના જૂથોમાં સો કરતાં વધુ નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ બેઠકોમાં ભાગ લીધ...

જાન્યુઆરી 7, 2025 9:56 એ એમ (AM)

views 9

સરકાર અનુસૂચિત જનજાતિ સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરી રહી છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, સરકાર અનુસૂચિત જનજાતિ સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરી રહી છે. ગઇકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ રાજ્યોની પંચાયતી રાજ સંસ્થાઓની અનુસૂચિત જનજાતિની મહિલા પ્રતિનિધિઓને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે, પંચાયતી રાજ સંસ્થાઓ ભારતીય લોકશાહીનો...

જાન્યુઆરી 7, 2025 9:54 એ એમ (AM)

views 11

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે. ભારતપોલ પોર્ટલ ઈન્ટરપોલ દ્વારા રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસ જારી કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે....

જાન્યુઆરી 7, 2025 9:52 એ એમ (AM)

views 17

રાજ્યમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ MPVનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

રાજ્યમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસ -HMPVનો પ્રથમ કેસ નોંધાતા રાજ્ય સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યમાં વાઇરસ સંબંધિત કેસનાં નિદાન માટે રાજ્યની જિલ્લા હોસ્પિટલથી માંડીને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સપ્તાહથી રાજ્યમા...

જાન્યુઆરી 7, 2025 9:51 એ એમ (AM)

views 16

ખેડા જિલ્લાના વસો ગામ ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ખેડા જિલ્લાના વસો ગામ ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી ડિંડોરે વિદ્યાર્થીઓમાં કેળવણી સિંચન દ્વારા સમુહ જીવનની ભાવના નિર્માણ કરવાની અપીલ કરી હતી. મંત્રીશ્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરિક્ષણ કરી જરૂ...

જાન્યુઆરી 7, 2025 9:47 એ એમ (AM)

views 12

રાષ્ટ્રીય કક્ષાની ખો ખો સ્પર્ધા માટે રાજકોટની કિશોરીઓની પસંદગી કરાઇ

રાષ્ટ્રીય કક્ષાની ખો ખો સ્પર્ધા માટે રાજકોટની કિશોરીઓની પસંદગી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે ૬૮મી એસ.જી.એફ.આઈ. અંડર ૧૪ ખો - ખો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આગામી સમયમાં યોજાશે. આ સ્પર્ધામાં રાજકોટની જી.કે.ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થીની શ્રી ઉર્વશી વંશ, શ્રી દીપિકા વાજા અને શ્રી ...

જાન્યુઆરી 7, 2025 9:45 એ એમ (AM)

views 10

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા અદાલત દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા અદાલત દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો છે. આ અંગે અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે...

જાન્યુઆરી 7, 2025 9:44 એ એમ (AM)

views 16

સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ

સમગ્ર રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. બર્ફીલા પવનો ફુંકાતા વિવિધ જિલ્લામાં લઘુતમ તાપમાન એકથી ત્રણ ડિગ્રી ઘટ્યું હતું., જેનાં કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં બે દિવસથી હિમવર્ષા શરૂ થતાં તેની અસર રૂપે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં આવતા પવનની દિશા બદલા...

જાન્યુઆરી 7, 2025 9:41 એ એમ (AM)

views 13

રાજ્યનાં ચીજ વસ્તુ સેવા કર-જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરતાં 9 કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી

રાજ્યનાં ચીજ વસ્તુ સેવા કર-જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરતાં 9 કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી છે. ચોક્કસ ગુપ્તચર માહિતી અને દેખરેખને આધારે GST વિભાગે 2 જાન્યુઆરીનાં રોજ અમદાવાદમાં ચાંગોદર અને S. G. હાઇવે સહિત 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રોકડવ્યવહારો દ્વાર...

જાન્યુઆરી 7, 2025 9:39 એ એમ (AM)

views 9

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ વિક્સાવવામાં આવશે

વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ વિક્સાવવામાં આવશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગઇ કાલે અંદાજીત એક કરોડ 34 લાખ રૂપિયાનાં ખર્ચે બે વિકાસકામોનું ખાતમૂહુર્ત કર્યું હતું. આગામી એક મહિનાની અંદર સી.સી.રોડ અને પેવર બ્લોકના કામથી વેરાવળ ચોપાટી ખાતેના રોડનું...