જાન્યુઆરી 6, 2025 7:47 પી એમ(PM)

views 9

ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતિ નિમિત્તે પ્રકાશ પર્વ દેશભરમાં પરંપરાગત હર્ષોલ્લાસસાથે ઉજવવામાં આવી રહ્યું  છે

ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતિ નિમિત્તે પ્રકાશ પર્વ દેશભરમાં પરંપરાગત હર્ષોલ્લાસસાથે ઉજવવામાં આવી રહ્યું  છે. બિહારના પટના ખાતે તખ્ત શ્રીહરમંદિર સાહિબ ખાતે ખાલસા પંથના સ્થાપકના જન્મસ્થળ પર મુખ્ય ઉજવણી ચાલી રહી છે.  ત્રણ દિવસીય વાર્ષિક કાર્યક્રમ, મધ્યરાત્રિએ તખ્ત શ્રી હરમંદિર સાહિબ ખાતે ફટાકડાન...

જાન્યુઆરી 6, 2025 7:45 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હવે તે સમય દૂર નથી જ્યારે દેશમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએકહ્યું હતું કે હવે તે સમય દૂર નથી જ્યારે દેશમાં ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડશે. આજેવીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીર, તેલંગાણા અને ઓડિશામાં મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અનેખાતમુહૂર્ત કરતાં તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાનીસર...

જાન્યુઆરી 6, 2025 7:43 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, DRG સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢના બીજાપુરમાં IED બ્લાસ્ટમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, DRG સૈનિકો પર થયેલા હુમલાની નિંદા કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ બહાદુર સૈનિકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેસંવેદના વ્યક્ત કરી. શ્રીમતી મુર્મુએ ઉમેર્યું હતું કે દેશ નક્સલવાદને સંપૂર્ણપણે ના...

જાન્યુઆરી 6, 2025 7:41 પી એમ(PM)

views 7

માઓવાદીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળના એક વાહનને ઉડાવી દીધું હતું

માઓવાદીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળના એક વાહનને ઉડાવી દીધું હતું, જેમાં આઠ જવાન અને ડ્રાઇવરનામોત થયા હતા. આ ઘટના બસ્તર ડિવિઝનના કુત્રુ પોલીસ સ્ટેશન હેઠળના અંબેલી પાસે ઘટી હતી.દંતેવાડાથી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ- DRGના લગભગ 9 જવાન વાહનમાં સવાર હતા અને સંયુક્ત ઓપરેશન કરીને પરત ફરી રહ...

જાન્યુઆરી 6, 2025 7:39 પી એમ(PM)

views 18

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે અફઘાન નાગરિકો પર હવાઈ હુમલા અંગેના મીડિયા અહેવાલોની ગંભીર નોંધ લીધી

પાકિસ્તાન દ્વારા અફઘાન નાગરિકોપર કરાયેલા હુમલાની ટીકા કરી છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે અફઘાનનાગરિકો પર હવાઈ હુમલા અંગેના મીડિયા અહેવાલોની ગંભીર નોંધ લીધી છે.પાકિસ્તાન દ્વારા કરાયેલાઆ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોએ  જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યુ...

જાન્યુઆરી 6, 2025 7:36 પી એમ(PM)

views 9

BCCI એ આયર્લેન્ડ સામે ભારતની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, BCCI એ આયર્લેન્ડ સામે ભારતની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. હરમન પ્રીતની ગેરહાજરીમાં સ્મૃતિમંધાના બ્લુ ઈન બ્લુ ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે દીપ્તિ શર્મા ઉપ-કેપ્ટન તરીકે સેવા આપશે. રિચા ઘોષ અનેઉમા ચેત્રી વિકેટ કીપર તરીકે રહેશે. કેપ્ટન હર...

જાન્યુઆરી 6, 2025 7:35 પી એમ(PM)

views 13

કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ, HMPVના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે

કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ, HMPVના કેસ મળ્યા હોવાના મીડિયા અહેવાલો છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલરિસર્ચ, ICMRએ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસના બે કેસ શોધ્યા છે. બંનેકેસની ઓળખ નવા શ્વસન વાયરલ સંબંધી બિમારીઓના છે. HMPV ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ પ્રચલનમાં છે, અને HMPV-સંબંધિતશ્વસન રોગોન...

જાન્યુઆરી 6, 2025 7:34 પી એમ(PM)

views 12

ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થીઓને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થીઓને માત્ર પોતાના માટે જ નહીં પરંતુ અન્યલોકો માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે. મુંબઈમાં  રાષ્ટ્રીયધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા માર્ગ સલામતી અભિયાન 2025 ની ‘સુરક્ષા રીલોડેડ’ કાર્યક્રમને સંબોધતા, શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ...

જાન્યુઆરી 6, 2025 7:33 પી એમ(PM)

views 13

મધ્યપ્રદેશ હાઈકોર્ટ હવે18 ફેબ્રુઆરીના રોજ રાજ્યના ધાર જિલ્લાના પીથમપુરમાંયુનિયન કાર્બાઈડના કચરાને બાળવાના કેસની સુનાવણી કરશે

મધ્યપ્રદેશ હાઈકોર્ટ હવે18 ફેબ્રુઆરીના રોજ રાજ્યના ધાર જિલ્લાના પીથમપુરમાંયુનિયન કાર્બાઈડના કચરાને બાળવાના કેસની સુનાવણી કરશે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્યન્યાયાધીશ સુરેશ કુમાર કૈત અને ન્યાયાધીશ વિવેક જૈનની ડિવિઝન બેન્ચ દ્વારા દાખલ કરવામાંઆવેલી અરજીની સુનાવણી કરી હતી. સરકારે હાઈકોર્ટ પાસે વધુ 6 અઠવાડિ...

જાન્યુઆરી 6, 2025 7:32 પી એમ(PM)

views 10

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકાના મોટાભાગના દરિયાકિનારા પર ઓફશોર તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લાદી દીધો છે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અમેરિકાના મોટાભાગના દરિયાકિનારા પર ઓફશોર તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લાદી દીધો છે. શ્રી બાઇડેન દ્વારા લદાયેલા પ્રતિબંધમાં સમગ્ર એટલાન્ટિક દરિયા કિનારો, મેક્સિકોનો પૂર્વીય અખાત, કેલિફોર્નિયાના પેસિફિક કિનારો, ઓરેગોન અને વોશિંગ્ટન અને અલાસ્કાના બેરિંગ સમુદ્રનો એક ભાગ...