બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં જે ગ્રામ પંચાયત વિસ્તારમાં ગુના નોંધાયા ન હતા અથવા ઓછા નોંધાયા હતા તે ગામના સરપંચને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ગ્રામ પંચાયત સ્તરે કાયદોઅને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વ્યવસ્થા ગોઠવાય તેવા આયોજન અને માર્ગદર્શન પણ અપાયું હતું.
Site Admin | માર્ચ 21, 2025 6:21 પી એમ(PM) | બોટાદ
બોટાદ જિલ્લા પોલીસે 110 ગ્રામ પંચાયતના સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો
