બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન અને જેમ્સ એન્ડ જ્વેલર્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે સૌપ્રથમ વખત જિલ્લાના રત્નકલાકારોને આ કાર્ડ અપાશે. હાલમાં જિલ્લાના ડાયમંડ બજાર ખાતે સ્વૈસ્છિક આવનારા રત્ન કલાકારોને કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ હોવાનું જિલ્લા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શંકર ધોળુએ જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 23, 2025 8:11 એ એમ (AM) | બોટાદ
બોટાદ જિલ્લામાં 70 હજાર જેટલા રત્નકલાકારોને પરિચય કાર્ડ અપાશે.
